________________
રાજારાણને કાષ્ટનાં પિંજરમાં પૂર્યા. રાજાએ વિચાર્યું અહે ! એ રથકાર ખલ થકી અમને પકડાવ્યા નહિતર અમે છાના હતા. તેણે વિટંબના કેમ કરાવી ? માટે આતે પાણીમાંથી અગ્નિ પ્રગટ. ચંદ્રમાંથી ગરલ જયું. અથવા એમાં એને શું વાંક? પિતાનાજ દુષ્ટકમને વિપાક છે. નહિતર સજજનનું મન દુર્જનની જેમ કેમ થાય? ઈત્યાદિ ચિતવતા જન્મથી કયારે પણ આપદા ભગવી નથી. બાજુમાં રહેલા માણસો કનકપ્રભરા જાની બીકે છાનું અન્ન આપે છે. મોટા પુરુષની પણ એવી અવસ્થા થાય છે. યતઃ #ો રૂટ सया सुहिउ, कस्स य लच्छी थिरइ पिम्माह, को मिच्चुणा न गहिउ, को गिद्धो नेव विसएसु ॥
એક દિવસ કનકપ્રભ રાજાએ વિચાર્યું કે સર્વ અનર્થનું મૂલ એ કાકાશ છે માટે એને રાખ નહિ. એમ વિચારીને કકાશને ચારની જેમ મારવાને હુકમ કર્યો. તત્કાળ સુભટો તેને વિટંબના પૂર્વક વધસ્થાને લઈ જતાં લેકોએ જોયે. ત્યારે લેકેએ રાજાને વિનંતિ કરી, કે હે મહારાજ ! જે કામ કરીયે તે વિચારીને કરીયે જેથી પાછળથી પસ્તાવો ન થાય ત્યતઃ રાજ્યવિવ, વિષાવીન, સુરૈવ પ્રતિક્રિયા સાત કૃતાર્યો થાતાપ તુ નૈષધમ દૈવવશે એ કલાપાત્ર કામકુંભની પેઠે મળે છે. તે તેને વિધવસ જે પંડિત હેય તે કેમ કરે? જે કલાવત હેય તે સાધારણ વૃત્તિ હોય. તેને પિતાના તથા પરમને એમ ન હોય. તે સર્વને બહુમાન કરવા ગ્ય હોય છે માટે એવા કલાવંતને પિતાની પાસે રાખો. એના મહિમાથી રાજ. તેજવંત કીતિ થશે. એવું સાંભળી રાજાએ કેકાશને પૂછયું કે તું શું વિજ્ઞાન જાણે છે ? તે છે. રાજન ! સમસ્ત સત્રધારનું જાણું છું. ત્યારે રાજા બોલ્યા હે કલાકુશળ મારા એગ્ય કમલાકર મંદિર બનાવે. કમલની જેમ સે પાખંડી કરી તેની મધ્યમાં કર્ણિકા ઉપર મારું ભવન, સે પાંખડી ઉપર સે પુત્ર યોગ્ય સે ભવન બનાવે. એ સુંદર બનાવે કે સકલ રાજાથી સદ્ધિ મારી થાય એ આદેશ કકાશને કર્યો તેને બંદીખાનામાંથી
૩૭૨