________________
એ ચારેને રાજાએ કહ્યું, જે મારી પુત્રીને લાવે તેને અધ રાજ્ય ને પુત્રી માપુ, એમ સાંભળી નિમિત્તિયા બન્યા કે કુવીને પૂ શિામાં લઈ ગયા છે. ત્યારે રકારે આકાશગામી થ કર્યાં, તેમાં ચારે જણા મેસૌ ગયા. સહસ્ર ચેાધે વિદ્યાધરને હરાવ્યેા. વિદ્યાધરને થયું. મારા હાથમાંથી ગઈ તે જીવતી કેમ રાખું ? એટલે માથું છેી કાઢયું. વૈદે સ`જીવની દવાથી સારી કરી, હવે ચારે પણવા માટે ફ્લેશ કરવા લાગ્યા, અને રાજા પાસે આવ્યા, રાજકુવરી મેલી. તમે વિવાદ શા માટે કરા છે ? હું તા અગ્નિમાં પ્રવેશ કરવાની છું. મારો સાથે જે પ્રવેશ કરશે તેની સાથે લગ્ન કરીશ. દાસીને પૂછ્યુ. એલ અગ્નિમાં કાણુ પ્રવેશ કરશે ? દાસી ખાલી. તમે જ કહેા રાણી કહે મને ઉંઘ આવે છે. હવે કાલે વાત. રાજાએ પાછળ વાર આપ્યા.
રાજાએ ફરી વાર આપ્યા. રાત્રે દાસીએ પૂછ્યુ. સ્વામિનિ ! આાખી રાત ઉંઘ ન આવી. અગ્નિમાં કાણે પ્રવેશ કર્યાં ? રાણી ખેતી, ૨ દાસી ! નિમિત્તિયા સિવાય ત્રણે વિચાર કર્યાં કે અગ્નિમાં પેસે તે શલે પેસે. આપણું પેસવુ નથી. સેાનાની છરી હાથમાં રખાય. પેટમાં ન ભોંકાય, એ જીવતા રહીશું તેા ઘણી કન્યા મળશે. એમ ચિતવી બેસી રહ્યા. અને નિમિત્તિયાએ નિમિત્તમાં કુશલ દીઠું. એટલે એણે પ્રવેશ કર્યો. રાજકુવરીએ પણ વિશ્વાસી લેાકના હાથે ચયથી સુરંગ ખાદાવી રાખી છે. પછી સહુ લાક દેખતા ઈષ્ટ સ્મરણ કરીને અગ્નિમાં એઠુ જણે પ્રવેશ કર્યાં, ક્રાષ્ટ ભર્યાં, ચય લગાડી, તે બેઠુ જણ સુરંગ માગે નીકળીને પાછા આવ્યા. લાક ચમત્કાર પામ્યા. રાજાએ નિમિત્તિમાને પરણાવી.
વલી દાસી માલી, બીજી કથા કહેા, રાણી મેલી, એક સ્ત્રીને વિવાહે પ્રમુખ કામ હતું. માટે બીજી કોઈ સ્ત્રીની પાસે કડા માંગ્યા. તેણીએ પૈસા ઠરાવીને આપ્યા. તેમાંથી ઘેાડા પહેલેથી આપ્યા. એમ કરતાં વિવાહાદિ કાય પતી ગયું. ત્યારે કડા
આપનારીએ કડા
૩૫૫