________________
છઠ્ઠું વાધિકરત્ન તે સ સૈન્યને તત્કાળ જે ભવન જોઇએ તેવા કરી આપે. ઉન્મના, નિમના નામે નદીએમાં સુગમ પાળ કરી આપે. સાતમું સ્ત્રીરત્ન તે સથી અતિ કામસુખનું નિધાન છે. આઠમું ચક્રરત્ન તે હજાર મારાનું નામ પ્રમાણે, સવ' આયુદ્ધમાં મુખ્ય, અખંડ પૃથ્વીના માર્ગ દેખાડે. એ અમાઘ શસ્ત્ર છે. નવમું છત્રરત્ન તે પણ એક વામ પ્રમાણે હાય. તે સ્વામિનાં હસ્તસ્પશ`થી ખારયેાજન વિસ્તાર વંત, વળી બૈતાઢયથી ઉત્તર દિશાનાં જે મ્લેચ્છ રાજા તેનાં આજ્ઞાકારી, મેઘકુમાર દેવતા તે મુશળધાર વરસાદ વરસાવે, નવ્વાણું હજાર સુવર્ણ શલાકાએ ગ્ર‘થિત, ઢાંચનમયી, દડે શાભિત, વસ્તી પ્રદેશે પંજરે વિરાજિત, તથા જેના પુષ્ઠના ભાગ તે અર્જુન નામે ઉજ્જવલ સુવર્ણના ઢાંકણું ઢાંકયા છે. શીત, તાપ, વાયુ, વૃષ્ટિ દોષોને દૂર કરનાર, દશમુ ચરત્ન તે બે હાથ પ્રમાણુ હાય. બૈતાઢય પતથી ઉત્તર દિશાએ જે મ્લેચ્છ રાજા હૈાય ત્યારે મેઘના ઉપદ્રવ કરે, સ્વામિનાં હાથથી ખાર ચેાજન વિસ્તારવત થાય તેની ઉપર છત્રરત્ન ધરે. એટલે દાબડા સરખું” થાય. તેમાં ચક્રવતિ નુ સૌન્ય પૃથ્વીની પેઠે આધારભૂત ચવાથી તેમાં પ્રાતઃકાળે વાવે. પાછલા પહારે ધાન્ય નિપજે, રત્નશાલ્યાક્રિક ધાન્ય ઉત્પત્તિનુ' નિમિત્ત જાણવુ', અગ્યારમુ` મણીરત્ન તે ચાર આંગળ દીર્ઘ, એ માંગળ પહેાળુ, વૈડુ રત્નમય, ત્રયંસ, છ હાંસ વાળુ છત્રને વસ્તી પ્રદેશે રહ્યું ઉદ્યોત કરે. અથવા હાથીને ધે રહ્યું. ખાર ચૈાજન પ્રકાશ કરે. દ્રોપદ્રવ ટાળે. હાથમાં મણિરત્ન હોય તે યૌવન અવસ્થિત રહે. તથા કેશ અને નખ અવસ્થિત રહે. બારમુ ક્રાંકીણીરત્ન, અષ્ટ સોનૈયા પ્રમાણ હાય. ચાર આંગળ સમર્ચારસ હાય, સ' વિષને હરે, તમિસ્ત્રા, ખ’ડપ્રપાતા, ગુફામાં ખાર ચાજન સુધી ઋંધકાર હરે. ચક્રવતિ ના સૈન્યમાં સૂર્યની જેમ પ્રકાશ કરે. ચક્રવતિ તમિસ્ત્રા તથા ખ’પ્રપાતા ગુફામાં પૂર્વ પશ્ચિમની ભોત પ્રત્યે ૯૯ માંડલા કરે. એ મતે ૯૮ માંડલા થાય, એમ જબુૌપન્નત્તિમાં કહ્યુ છે. તે પશુ ખડીની પેઠે સુખે લખતા ચાઢે. તેમાંઢલા ભરત ક્ષેત્રનાં ઉત્તરાધના વિજય કરવા માટે ચકી જાય ત્યારે જ્યાં સુધી ચક્રી હોય
૩૬૬