________________
દિવસે ત્રણ ચાર દિવસે, પણ, માસાદિક, એમ અવધિ પ્રમાણે ભૂખ લાગે. પણ તેથી આગળ ન લાગે તેમ પાછળ પણ ન લાગે. ત. શયાપાલક પણ એવી શૈયા પાથરે કે જેની ઉપર સૂતાથમાં પરમ સુખ ભોગવતાં ઈચ્છિત કાલે વડી રાત્રિ દિવસે જાગે. તથા અંગમર્દકને હાથે પણ બે શેર, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ શેરાતિલ અથવા ઘણું તેલ મસળાવે, પાછું પણ કાઢે, પરંતુ તેથી અંશમાત્ર દુખ ન પામે. ઘણું જ સુખ ઉપજે તથા ભંડારી એ ભંડાર રચે કે બીજાને તે ભંડારનું બારણું તે જડે જ નહિં. કોઈ ખાતર પાડી શકે જ નહિં. કેઈ ભંડારમાં પેસે તે દેખાયા વિના સક્ષમ દષ્ટિએ પણ કઈ ચીજ દેખે નહિં. એ ભંડાર રાખે. એ ચાર રત્ન સહિત રાજા સુખે ધર્મમાં તત્પર થઈ રાજ્ય પાળે છે. પણ પૂર્વલા દુ" વશથી પુત્ર ન થયે. ત્યારે રાજા વિરક્ત થયે. દીક્ષાની ભાવના થઈ તેવામાં પાટલિપુત્રના ધણી જિતશત્રુરાજાએ ચાર રત્નનાં લેલે કરી, વીરલેગ્યા વસુંધરા એ વિચાર કરીને સૈન્ય સહિત આવીને ઉજજયિનિ નગરીને વીંટી. એવામાં મધ્ય પુરુષે યુદ્ધ કરવા માંડયું. તેવામાં ભાગ્ય વેગે વિચારધવલનાં રાજાના પેટમાં ચૂલ ઉપવું. દાઝયા ઉપર ફેટક પ્રાય મહાદના પ્રગટ થઈ રાજા વિચારે છે કે યતઃ છે હરિ मरियव्व', कार्यारएवि अवश्य मरियव्वं ॥ दुण्हपि ह मरियध्वे, बरं સુધિ પિચ એમ વિચારતે અનશન કરી દેવલેકે ગયે. સારા सूलविस अहिविस सूहअ पाणिअखठगिसंभमेहिं च, देहतरसंकमण રે વીવો મુv ત્યારે અમાત્યાદિકે નાથ રહિત સૈન્ય વાણીને દરવાજા ઉઘાડા મૂકયા. નગરનાં લકે ભેટનું પ્રમુખ કરીને જિતશત્રુ રાજાને નગરી મેંપી. તે રાજાએ પણ હર્ષિત થઈને સર્વને પિતપતાના વ્યાપાર સંપ્યા. તે રાજાએ ચારે રત્નની પરીક્ષા કરી. તે કરતાં અંગમકે અંગમર્દન કરતાં પંચકર્ષ પ્રમાણુ તેલ એક જળામાં પિતાની કલાએ સમાવ્યું. વળી સર્વ શરીરમાંથી તેલ પાછું કાઢયું. પણ રાજાની આજ્ઞાએ જાંઘનું તેલ ન કાઢ્યું. બીજે કઈ અવસાની હેય.
૩૦