________________
વચન સાંભળીને રાજા ચમત્કાર પામ્યું. તેને સર્વ શ્રેણીમાં પટરાણી કરી. કૃતિ સાવચ નિશું તૌ તે માટે ચિતારીને કથા આવડતી હતી. પણ આત્મનિંદા એ ધર્મકથાને અંશ હતું. તેથી રાજાને રીઝ થઈ તે ન હોત તે કાંઈક અનર્થ થાત. તે કારણે સર્વ કથામાં ધર્મકથા તે જિતનારી છે. રતિ ચિત્રકારની કથા.
હવે ત્રીજા પદને અર્થ કહે છે. સદરં વરું ઘHવરું નિવારે છે સર્વ બલને, ધર્મબલ તે જિતનાર છે. એટલે હાથી, ઘડા, રથ, પાયક, સ્વજન, કુટુંબ પરિવાર ઇત્યાદિક સર્વ બલને એક ધર્મબલ જિતનાર છે. તે ઉપર કેકાશનું ઉદાહરણ કહે છે. ભરતક્ષેત્રને વિષે કેકણ દેશમાં સેપારડ નામે નગર છે જ્યાં જીવિત સ્વામિની મૂર્તિ છે. ત્યાં વિક્રમધર નામે રાજા રાજ્ય કરે છે. તે નગરને વિષે સેમીલ નામે રથકાર વસે છે. તે રાજાને પરમ પ્રસાદનું કારણ, ત્રણ જગતમાં અસાધારણ કલાકુશલ છે. તેને સોમા નામે ભાર્યા. વિમલ નામે પુત્ર છે. તેરથકારની દાસીને પુત્ર બ્રાહાણથી ઉપજે કેકાશ નામે છે. તે રથકાર પિતનાના પુત્રને નિરંતર સર્વ કલાએ શિખવે છે. યતઃ | पितृभिः ताडितपुत्रः शिष्यश्च गुरुशिक्षितः धनाहत सुवर्ण च, जायते કાનમં દ્રઢ પ પણ તે પુત્રની તેવી બુદ્ધિ નથી. તેથી હૃદય શુદ્ધિ પણ નથી. તે ભાગ્યાગ પણ નથી, તેથી પિતા ઘણે ઉદ્યમ કરે પણ પુત્ર કલાનિપુણ થશે નહિ. પરંતુ સીપુત્ર કોકાશ બુદ્ધિએ બૃહસ્પતિ સરખે નિરંતર તેની પાસે છાને બેસે તેથી તત્કાલ કળા શીખી ગ. અનુક્રમે રથકારથી પણ વિશેષ કુશળ થયે. યતઃ છે વીલ शुक्तौ, स्वाति जल सति च सत्कृति चैव ॥ पात्रे दानमति विद्या, વારિ રાજં કૃચ્ચે ચાર રથકારને પુત્ર તે શૂન્ય હદયવંત, કલારહિત, રાહુ સરખે થયે. અનુક્રમે સોમિલ રથકાર સ્વર્ગે ગયે. રાજાની આજ્ઞાએ તેના પદે કાકાશ બેઠે કારણકે વિદ્યા તે કામધેનું सभी छे. उक्त च ॥ विद्या नाम नरस्य, रुपमधिक प्रच्छन्न गुप्त धन, विद्या भोगकरी यशः सुखकरी विद्या गुरुणां गुरुः ॥ विद्या बंधु
રપ૦