________________
કરી કિલિકાદિ પ્રાગે મનવાંછીત સ્થાને જાઉં. તે સાંભળી કૌતુકપ્રિય રાજા બે. ગગનને વિષે ગગનાગમન કરે એ ગરુડ બનાવી કાકા એ મોટે ગરૂડ બનાવ્યે. એ મોટો ગરૂડ દેખીને કાકલ રાજાએ તેને વિસ્મય થકી ધન, કનક, રત્નાદિક તથા નિવાસ કેકાશને આપે. ત્યારે સકલ નવી સામગ્રીવાળે રાજાને માન્ય થયે. તે કેકાશ શાંતિથી રહે છે. યતઃ છે સ્ટાઇલમો નઝિરો, વિનાગરમો ગ રંધરો नष्ठि ॥ धम्मस्स समो नष्ठी नीही, कोवसमो वेरिउ नष्ठि ॥
એક દિવસ રાજા કૌતુક સહિત પટરાણુ સાથે ગરૂડ ઉપર કેકાશ સાથે બેસીને આકાશ માર્ગે અનેક પ્રકારના વન, નદી, પર્વત, નગર નજરે જોતાં ઉલંઘન કરતાં થોડીવારમાં ભરુચ નગરનાં માથા ઉપરથી જતાં રાણી પૂછે છે તે સ્વામિન્ ! આ દેવલેક સરખું કર્યું નગર છે? અને આ કઈ નદી છે તે સાંભળી રાજા અજાણ હોવાથી મીન રાશે. ત્યારે કેકાશ છે . હે સ્વામિન્ ! આ ભરૂચ નગર છે. મુનિસુવ્રત સ્વામિએ પધારી આ ભરુચનગરને પાવન કરેલું છે. અને આ નર્મદા નદી છે. અશ્વસને પ્રતિબંધવા પ્રભુ સાંઠ જન ચાલીને પધાર્યા હતા. અને અશ્વસંચિત્તને ત્યાગ કરીને, ધર્મ વિષે રાગ રાખીને સૌધર્મેન્દ્ર દેવ થયું. તે દિવસથી અશ્વાવધ તીર્થ પ્રસિદ્ધ થયું. અને તે દેવતા આસનસિદ્ધ હોવાથી નિત્ય પદ્મપ્રભુની સેવા કરતે. યાત્રાએ આવે તેના ઈચ્છિત કાર્ય કરી આપતે, અને તીર્થને મહિમા વધારતે.
વળી કાલાંતરે એક ઉપર સમળી હતી. તેને ઉપર પૂર્વના વૈરી ઑછે બાણ મૂકયું તેથી વિંધાણી. પાછલા ભવે એકવાર જિનચંદન અને સાધ્વીજીની શુશ્રુષા કરી હતી. તે પુણ્ય કરી અંત સમયે સાધુએ તેને નવકાર છે. તેથી શુભધ્યાને મરણ પામીને સિંહથ્વીપના રાજાને સાત પુત્રની ઉપર એક પુત્રી થઈ. અનુક્રમે યૌવન પામી. એકદા એક શેઠ ભરુચથી રાજસભામાં આવ્યું. તેને છીંક આવવાથી નમે અરિહંતાણું છે. તે સાંભળીને પુત્રીને જાતિસ્મરણ