________________
જ્ઞાન થયું. માતપિતાને આગ્રહ કરી સાતમે વહાણ લઈને ભરૂચ નગરમાં આવી. ત્યાં ત્ય વગેરે કરાવતી. ઘણું પુન્ય ઉપાર્જન કરતી હતી. એટલે ત્યાં સમળીવિહાર એવુ' તી પ્રસિદ્ધ થયુ. વળી ખીજા લૌકિક તીર્થો ઘણા છે, તે કાકાશનાં સુખેથી મહિમા સાંભળીને રાજા, રાણી તીયને નમ્યા.
વળી ગરુડ ઉપર બેસી દક્ષિણ દિશાએ મહાનગર ઉપર થઈને જતાં રાણીએ પૂછ્યું. રાજા ન મળ્યા. ત્યારે કાકાશ આપ્યો. હું સ્વામિનૢ ઘણું જ પ્રસિદ્ધ પદ્મપુર નગર છે. અહિં વિદ્યમાન ચંદ્રપ્રભુનાં વચને સૌધમે ન્દ્ર પાસેથી લીધેલી ચંદ્રકાંત રત્નમયી શ્રી ચંદ્ર પ્રભુજીની પ્રતિમા તે આગળ માંઢી મહાયાગની સિદ્ધિ થયું. તેથી હ પામીને ચંદ્રપ્રભુ વિહાર કરાવતા હતા.
વળી અનુક્રમે શ્રી રામચંદ્રજી પેાતાના પિતાનુ વચન પાળવા વનવાસ રહ્યા. રાવણુની બેન પણ ખાના પુત્ર ખાર વર્ષ સુધી વંશની જાળિમાં રહ્યો હતા. તેનું મસ્તક એવી નાંખ્યું. મરનારનુ` પગલુ` શેષતાં શમચંદ્રજી પાસે આવી. માહ પામી ભાગની પ્રાથના કરતોઁ. શમચ'દ્રજીએ ના પાડી. લક્ષ્મણ પાસે ગઇ. તેને ભેાજાઈ જાણી નિષેધ મ્યાં. તેથી ક્રોધે ભરાણી તૈથી નાક કાપ્યું, ત્યારથી નાસિકયપુર નગર વસ્યું,
રામે રાવણને મારી સીતાની સાથે ક્રતા શ્રી ચંદ્રપ્રભુ ચૈત્યના ઉદ્ધાર કર્યાં. વળી પાંડુરાજાની પટરાણી કુતિએ એકાગ્રમને જૈન ધમ મારાચે. તેને મહિમા કરવા યુધિષ્ઠિર આવ્યા. તેણે ચૈત્યના ઉદ્ધાર કર્યાં ત્યાંથી ક્રુતિવિહાર થયુ.. ગાદાવરી નદી વહે છે. આગળ જતાં સમુદ્રને વિષે સુવર્ણમય નગર ખીને રાણીએ પ્રશ્ન કર્યાં. રાજાએ ઉત્તર ન આપ્યા. ત્યારે કાકાશ ખેલ્યા. આ લંકા નામે નગરી છે. કુલદુગ તથા મહાસમુદ્રની બાઇ તેણે કરી. શત્રુએ એની સામે જોઈ ન શકે. એ નગરીમાં પ્રકૃતિએ અહધકારી એવા રાજા રાવણુ નામે પ્રતિવાસુદેવ જેની લાખા વિદ્યાધર સેવા કરતા હતા. તેણે અહંકારથી સૂર્ય, ચંદ્ર પાસે પણ સેવા કરાવી હતી. રાવણને નવગ્રહ તા શેયાને પાયે બધા