________________
ચાર પણ હુસ સાથે ધ્યાન ધરીને સૂઈ ગયા. પછી રાત્રે ચાર ચારીને જતા રહ્યો. સવારે આશ્રમમાં કાંઈ ન દીઠું. પરમહુ'સને વાત કરી. રાજાને શ્રીયાદી કરી. અમારા આશ્રમને ગૂઢ ચરિત્ર લઇને ચાર જતા રહ્યો, પછી એમને પણ વિસર્જન કર્યાં.
હવે સુરપ્રિય નામે નાસ્તિકવાદી પાખ'ડીને ખેલાવ્યા. તે શા પાસે આવ્યેા. તે બૃહસ્પતિ નામે દેવને નમીને બેઠા. મંત્રીએ કહ્યું. તમારા ગૂઢ જ્ઞાનથી ચિરત્રવત ચોરને શેષી કાઢો. તે મેલ્યા. પ્રખાતે કહીશ. ચોરે વાત જાણી ત્યારે ગણિકાવાડે ગયા. ત્યાં યૌવનવતી પ્રથમ પગલા માંડતી જોઈ. અદ્ભુત વૈષધારી, અનંગસુ દરી નામે ગણિકા પાસે જઈ કપૂર સહિત તખેલ આપીને એક્લ્યા. જો તું મારું ક્રાય કરીશ તે તને દશ દીનાર, વસ્ત્ર વિગેરે આપીશ, તે સાંભળી વેશ્યાએ કહ્યું સારૂં. ત્યારે ચાર ખેલ્યા, આજ તું કાંઈ ખાલીશ નહિ' મૌન કરજે. તે વેશ્યાએ અગીકાર કર્યું. ત્યારે વેશ્યાને લઇને સુરપ્રિયને ત્યાં લઈને ગયા. તેને નમસ્કાર કરીને કહ્યું. હું ભગવાન્ ! મારે દીક્ષા લેવી છે. આ મારી બેન છે. તે નાસ્તિક મતમાં માનનારી છે. માટે તમારા હાથે દીક્ષા લેવા ઇચ્છે છે, સુરપ્રિય આણ્યે. બહુ સારૂં'. પણ અમારી દીક્ષાને એ આચાર છે કે પ્રથમ દીક્ષા લીધી. એટલે પેાતાના હાથે પશુને મારવા, માિ પીવી, મારી સાથે ભાજનમાં બેસી ભેાજન કરવું. ભાઇને પણ ધણીની નજરે જોવા. ચોર આયે. એ સવ કરશે. વેશ્યાએ પણ તેમજ કર્યુ” રાત્રિ પડી ત્યારે સુરપ્રિયે નૂતને કહ્યુ કે મારે તે કાંઈ પ્રયેાજન વચ્ચે એકલુ સુવુ પડશે. માટે તારી બેનને લઈ સહુ મારા શિષ્ય સાથે ક્રિશ પાન કરો. તેણે પણ આજ્ઞા પ્રમાણે કર્યુ. અન’ગસુ દરીને વચમાં બેસાડી, તેણે પણ ઘણા વિકાર પ્રકટ કશ્તી મિતરાપાન કર્યું. એમ સૌએ મદિરાપાન કર્યું. તેની ચેતના નાડી, સહુ ધરતીએ પડયા. ચારે અવસર જાણીને સ` સાર લીધું. સનાં વસ્ત્ર લીધા અને ચાર નાઠા, પ્રભાત થયું. સના મઢ ઉતર્યાં. માંહા માંહે લાજજા પામ્યા, સહુએ વેશ્યાને પૂછ્યું'. તમારા ભાઇ કયાં ગયા ?
३४७