________________
જય જય જય જય જય જય
જય હવે બીજા પદનો અર્થ કહે છે. નવા વફા ઘમ જ નિri સર્વ કથામાં ધર્મની કથા જિતનારી છે. એટલે એ અર્થ કે સ્ત્રીકથા, ભક્તકથા, રાજથા, દેશકથા અનેક જાતની કથાઓ છે. પણ સર્વ કથાઓમાં ધર્મકથા તે ચીતારાની પુત્રીની પેઠે જીતનારી જાણવી.
જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે વસંતપુર નગરમાં શત્રુમર્દન નામે રાજા રાજ્ય કરે છે. એકદા રાજ્ય સભાએ બેઠા એક બટુક આવે. શાએ તેને આસન આપ્યું. તે તે ઉપર બેઠે. દેશ દેશને ફરનાર જાણીને રાજાએ પૂછયું. રે વિપ્ર ! બીજા રાજાની પાસે વસ્તુ હોય તેથી મારી જે વસ્તુ હોય તે કહે. તે સાંભળીને તેણે પણ ડહાપણે ઉત્તર આપ્યો. હે રાજન બીજા રાજાની વાત તે વેગળી રહી. પણ ઈન્દ્રને એક વૈશવા એક અબ્ધ છે. તથા એક રાવણ હાથી છે. તારે તે અનેક હાથી ઘેડા છે. મહાદેવને એક વૃષભ છે. તારે તે લાખો ગમે વૃષભ છે. કૃષ્ણને પણ એક જ લક્ષમી છે. અને તારે તે અનેક લકમી છે. કંદપને રતિ અને પ્રીતિ બે સીએ-છે. અને તારે તે અનેક
ઓ છે. સ્વર્ગમાં એકજ કામધેનુ છે. અને તારે કેડેગમે કામધેનું છે. શા બે હે બટુક! મારી પ્રશંસા કરવા બોલાવ્યો નથી માટે જે પૂછું તે કહે. બટુક કહે. હે રાજન તારે બધું જ છે. પણ ચિત્ર સભા નથી. કે જે દેખી સભા લેકનાં ચિત્ત રીઝે. તે સાંભળી. વિપ્રને વિસર્જન કર્યું. ચિત્રકારને બેલાવી સહુને ચિત્ર કરવાને ભીંત ભાગ કરી વહેંચી આપ્યા. એવામાં એક ચિત્રાંગદ નામે ચિતાર દ્રવ્ય રહિત અને વચ્ચે ઘરડે એકલે છે. તેને એક અનંગસુંદરી નામે રૂપવતી પુત્રી છે. તે નિરંતર પિતાના માટે જમવા સારું ભાછ લઈને આવે છે. એક દિવસ રાજપંથમાં ભાતુ લઈને આવે છે. એવામાં રાજા પણ ઘેડો દોડાવતે સામે આવે છે. ત્યારે રખે મને ઘડે મારે એમ વિચારી ઘણે યત્ન કરીને તે પુત્રી ચિત્રસભાએ આવી. ભાતુ મૂકીને એકાંતે બેઠી. એટલે તેને બાપ કાયચિંતા માટે બહાર ગયે. તે કન્યાને પણ બીજુ ગમ નથી. તેની ભીંતમાં એક મેરનું પીછું ચિતર્યું.
-
instead of books for classesoreseesaageffoddestageofgiososleasedseaseeeee"
- ૩૫