________________
နနနနနနနနနနနနနနနနနန်းနနw પ્રમુખ ચેલાને પૂછ્યું. ચેલાએ કહ્યું. મને શીધ્ર દીક્ષા આપે. કારણ કે ધર્મ ચરિતારિરિરિ વાનાહૂ ! ત્યારે તેણે ચેલાને દીક્ષા આપી. રાત્રિ સમયે શીવધમી કેવલીક જેવા બેઠે. રાત્રે મઠમાં ચેરી કરીને નાઠો. પ્રભાતે જાણ્યું. શિવધમી રાજા પાસે જઈને પોકાર કરવા લાગે. હે રાજન્ ! કેવલીકા માથે પડી. રાત્રિની વાત કરી. ધૂતાર ચેરી કરીને નાશી ગયે. એને પણ વિસર્જન કર્યો.
હવે બૌધમતનાં ઘણી મજસિરિને લાવ્યા. તે પણ આવ્યો. બુદ્ધને નમસ્કાર કરીને બેઠે. મંત્રીએ ચારને પકડવાની વાત કરી. તેણે કહ્યું. પ્રભાતે કહીશ તે પિતાના સ્થાને ગયે. ચાર પણ બૌદ્ધને શ્રાવકને વેષ લીધે, મંજસિસિનાં વિહાર સ્થાને જઈ વંદના કરી. મંજસિરિએ કહ્યું. હે શ્રાવક! તમે ક્યાંથી આવ્યાં. તે બેભે. દક્ષિણ પંથથી આવ્યો છું. હે ભગવાન ! મારા ઉપર ઉપકાર કરો કારણકે આજ મારે સર્વ ભિક્ષુકને ભેજન કરાવવું છે. બધાને ભેજન કરાવ્યું. રાત્રે મંજુસિરિ કેવલીકા જેવા બેઠા. બીજા ભિક્ષુકે કહ્યું. કયાં સૂશે? તે બે. તમારા ચરણકમલમાં નિદ્રા કરીશ. ભિક્ષુક સૂઈ ગયા. રાત્રે ચોર ચોરીને જતો રહ્યો. તે જાણુને ભિક્ષુકે ખેદ પામ્યા. રાજાને ફરીયાદી કરી. ધૂતારે ચેરી કરીને જ રહ્યો. પછી એને પણ રજા આપી.
હવે કપિલને ભક્તિવંત પરમહંસ નામે કપિલને બેલાવ્યા. એને પણ ચાર પકડવાની વાત કરી. પરમસે કહ્યું, પ્રભાતે કહીશ. ચાર પણ પરમહંસને સેવક થઈને તેની પાસે ગયે. તેને બે ગાદિયાણાથી પૂજ્યા. પગે પડે. ગેષ્ઠી કરવા માંડી, ચાર બે. હે ભગવાન્ ! મને ધ્યાનનું સ્વરૂપ કહે. તે બલ્યા, તમે પ્રથમ અભ્યાસી છે. માટે મારે હંસ નામે શિષ્ય છે. તેની પાસે અભ્યાસ કરજે. ચેર તેની પાસે ગયે. તેને હસે કહ્યું. રાત્રે ઇથાનમાં નિપુણ થઈએ. ચોર બેલ્ય. જો એમ જ હોય તે હું રાત્રે અહીંજ રહીશ. હંસે કહ્યું રૂડું. પછી રાત પડી, પરમહંસ તે કેવલીકા જેવા બેઠા.
હહહહહહહહહહહહહહહહહહહહecedecessories
૩૪૬