________________
કજરાજજકજીવવા હોય તે આપ. તે બોલી. તને કોણે મોકલ્યો છે ? તે બોલ્યો. કેટવાળે મોકલ્યો છે. સ્ત્રી બોલી, કોટવાળ કયાં છે ? તે બોલ્યો. તેને તે રાજપુરુષ બાંધીને લઈ ગયો, ત્યારે કેટવાળે મારા કાનમાં કહ્યું છે કે મારા ઘેરથી સાર સાર વસ્તુ લઈ આવે. મેં ત્યારે નિશાની માગી. એણે મને મુદ્રા આપી છે તે જોઈ જઈ સાર સાર વસ્તુ આપી, ચેર લઈને ઘેર ગયે.
કેટલેક કાળે કોટવાળ ઘરે આવ્યા. ભાર્યાએ પૂછયું. કેમ મૂકાણ? કેટવાળે કહ્યું મને કોણે બાંધ્યું હતું. જેથી મુકવાનું શું પૂછે છે? સ્ત્રી બેલી. રાજાએ તમને બાંધ્યા હતા. કેટવાળ બોલ્યો. તને કે કહ્યું. તે બોલી. તમારા ચાકરે. તેને તમે નિશાનીમાં મુદ્દા આપી હતી. તે નિશાનીએ મેં ઘરમાંથી ચાર સાર દ્રવ્ય આપી દીધું, કોટવાળ
. મેં તે કોઇને મેકો નથી પણ તને ઠગી ગય લાગે છે. પછી કેટવાળે રાજાને ફરિયાદ કરી. હે દેવ ! એ ચેર મને પણ ઠગી ગયા. સંબંધી સર્વ વાત કહી ત્યારે રાજા ગર્વ કરી છે કે બધા હેઠા બેસે. હવે એ કાર્ય હું કરીશ. આકાશ, પાતાળ, સમુદ્રમાં પેસશે તો ત્યાંથી પણ લાવીશ. કેટવાળ બે તમે લાવે એમાં શું સંદેશ હોય? ચોરે માતાને કહ્યું. લેક વાત સાંભળી આવે. તેણે સાંભળી પુત્રને વાત કહી. રે વત્સ! હવે તારા પ્રાણને પણ સંશય છે. કારણકે રાજા કેપે છે. તે પ્રતિજ્ઞા કરીને નીકળશે. ચોરે ગર્વ સહિત છું. હે અબે તમે અંશમાત્ર પણ ચિંતા ન કરશો. સહસ્ત્રમલનું સાહસ કઈ કરી શકે તેમ નથી. પછી બ્રાહ્મણને વેષ કરીને
તે રાજદ્વારે જઈ દ્વારપાલને કહ્યું કે રાજાને કહે કે વિજ્ઞાનમાં પણ ઘણે જાણકાર એક અંગમર્દની બ્રાહ્મણ દેશાંતરી આવ્યો છે. તેણે રાજાને કહ્યું, રાજાએ કહ્યું. તેને મોકલે. રાજાનું અંગમર્દન કરવા લાગ્યું. રાજાના આભરણ લઈ એક સ્થાને મૂક્યા. રાજાને ઉંઘ આવી ગઈ ત્યારે ઊંઘતા જાણીને આભરણ ઉપાડી બહાર નીકળે. અંગમર્દ. ની જાણીને કેઈએ વાર્યો નહિં. તે સુખેથી ઘેર પહોંચી ગયે. પ્રભાતે રાજા જાગે ત્યારે અંગમનને જે નહી તથા આભૂષણે ન જોયા. જેથી વિલખે થયે. દુઃખી થયેલ પ્રભાતનું કાર્ય કર્યું.
Ashootouter sessessesseedsedessedeemester
૩૪૨