________________
વસ્ત્ર દેખાડ: શેઠે વસ્ત્ર દેખાડ્યા. તેમાંથી વસ્ત્ર લઈને ઉઠર્યો. શેઠ છે. એનું મૂલ્ય કેણ આપશે ? ચેર બેજો. હું લઈને આવું છું. ત્યાં સુધી આ છોકરાને મુકી જઉં છું. શેઠે કહ્યું. સુખે જાવ ચેર ઘેર ગયે. વસ્ત્ર માને સાંપ્યા, તેણે માતાને કહ્યું લેકની વાત સાંભળી ભાવે. મા સાંભળવા ગઈ. સાંભળીને પુત્રને વાત કહી કે શેઠ, નાપિતે રાજાને ફરિયાદ કરી. કે હે દેવ ! ધોળા દિવસે ધાડ પાડી ચેર અમને લુંટી ગયો. એવામાં સેદાગર પાસે બેઠો હતે તેણે કહ્યું હે દેવ ! એ ધણીને ઘડા વિના નહિ ચાલે. પ્રધાનના વિના કેઈના ઘરે ઘેડા નથી તે માટે મારી પાસે બેડા લેવા આવશે. ત્યાર પકડીને રાજાને સોંપીશ વળી કામ પતાકા ગણિકા બેઠી હતી. તે બોલી હે મહારાજ ! મારા ઘર વિના બીજે વસે નહિ. માટે હું શોધ કરીને લાવીશ. રાજા બોલે એમ કરજો. એ વાત માતાએ પુત્રને કહી. તે સાંભળી ચેર સાર્થવાહને વેષ લઈને નગર બહાર નીકળે સાગર પાસે આવ્યો. સાગરે આસન આપ્યું, ફૂલ, તાંબુલ આપ્યું. ક્ષણ વાત કરી સોદાગરને પૂછ્યું. તમે નગર બહાર કેમ ઉતર્યા છે. તે બા. અમાર
ત્યાં ઘર નથી ચોર . મારે ઘેર કેમ નથી આવતા ? આ તે ત્યાં ઘોડા વેચાશે. સેદાગર બા. પરઘર પ્રવેશે મન માનતું નથી. તે બે સજજનને ઘેર જવું સજજનને શી શકો ?
એ પિતાનું ઘર જાણજે. અને જ્યાં પ્રેમ હોય ત્યાં કપટ શું? સેદાગરે વિચાર્યું. અહે ! એની મહાનુભાવતા. અહે ! એનું વિચક્ષણ! અહે! એનું ગિરિઆપણું. અહા ! એનું ગંભીરપણું, અહ! એનું ધીરપણું, તે માટે એની પ્રાર્થના ભંગ ન થાય એમ વિચારીને સોદાગર છેલ્યા. જે તમે કહે તેમ કરીયે તે બે, મારે ઘેર આ સોદાગરે તે વચન માન્યું. ત્યારે ચાર આગળથી ઉઠીને કામપતાકા યાને ઘેર ગયે. તેને દાસી મલી. તેને કહ્યું. તારી સ્વામિ નિને પૂછે કે તમારું ઘર મોટું જાણીને ઉતરવા ઈચ્છે છે. દાસીએ વેશ્યાને પૂછયું. વેશ્યા પણ લેજમાં આવીને બેલી, સુખે આવે, ચાર પણ સેદાગરને તેડી લાવ્યા. તેવા ઘોડા એના આંગણામાં બંધાવ્યા.
૩૪.