________________
તિર્યંચ, મુઆ અને નિર્ધન એ સરખા બતાવ્યા. એ જેમ સરખા છે તેમ કોઈક અધિક પણ હોય છે. તે માટે સમ દેખાડીને આ ગાથા અધિક દેખાડે છે. सव्वा कला धम्मकला जिणाई सव्व कहा धम्म कहा जिणाई । સવં વરું ધમારું વિણારૂં, સર ઘમસુટું નિખારૂ છે (૧૬) આ - સવા જ ઘમસ્યા નિગારું પુરુષોની બહોતેર કલા, સ્ત્રીની ચેસઠકલા, એ સર્વકલાથી ધર્મની કલા તે જીતનારી છે. તે ઉપર સહસ્ત્રમલની કથા કહે છે, આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે વચ૭ નામે દેશમાં કૌશાંબી નામે નગરી છે, ત્યાં સહામહલ નામે કુલપુત્ર વસે છે. તે અનેક કુડ, કપટ, છલ ભેદ કરતે. પરને ઠગવામાં તત્પર, વિષનાં કાંયની પેઠે સર્વ લેકને ક્ષયકારી, લોકોને ઘેર ચોરી કરતે, મહાસાહસિક છે. તેને પિતા મરણ પામે. મદિરને પ્રસંગી છે. લોકના દ્રવ્ય વ્યાજે કરીને સુખ ભેગરનારો, લેક માંગે ત્યારે કહે કે મારી પાસે કાંઈ જ નથી. ચેરની કલાઓ શીખે. વાણિયા, બ્રાહ્મણને વેશ કરવામાં કુશળ છે. અનેક પ્રકારની ભાષા શીખે. ભમી ભમીને ધનવાનનાં ઘર જુવે. એમ કરતાં એક દિવસ રત્નસાગર નામે વાણીયાને રત્નને વેપાર કરતે દીઠે. ત્યારે પિતે વાણીયાને વેષ કરીને તેને હારે ગયે. રત્ન કઢાવીને જોયા, ફરી પૂછ્યું. એટલા જ છે કે બીજા છે ? રત્નસાગર . બીજા પણ છે, તે દેખાડે. વાણીયે હાટમાં પેસી ખાડ બેદીને રત્નને ડાબડે ઉઘાડ. તેમાંથી રત્ન કાઢી તેને દેખાડ્યા, અને મૂલ્ય પણ કહ્યું. તે બોલ્યો. આ રત્ન લઈ જાઉં છું. મૂલ્ય પ્રભાતે આપીશ. વાણી . કેઈને ઉધાર આપતા નથી. એમ કહી રન પાછા લઈ લીધા. તે ચેર પણ રત્ન રાખવાનું સ્થાન જઈને પિતાને ઘેર ગયે. રાતે ચોરને વેષ લઈને વાણીયાને હાટે આવ્યું. ત્યાં ખાતર પાડીને પ્રથમ પગ ઘાલ્યા. એટલે શૈયામાં રહેલા રત્નસાગરનાં દીકરાને પગે લાગ્યા. તેણે ચેરને પ્રવેશ કરે છે. શૈયાથી ઉઠી ચેરના બે પગ પકડયા. ત્યાં ખેંચ
"હogeshese
votee ocessessessoooooooooooooooooooooooooooooooooooo
૩૩૮