________________
સભામાં બેઠેલા રાજાનું મન ઉદાસ છે. સામંત પ્રમુખ આદિએ વાત પૂછી. યથાર્થ કહ્યું. મંત્રી બા એ કોઈ ગુપ્તચર લાગે છે. જેથી પકડાતું નથી. મંત્રી બે મંત્ર, તંત્ર, જ્યોતિષીએ હરાએ, કેવલીકાએ કરી ચોરની શોધ કરી. રાજા છે. એમ જ કરીયે. મંત્રીએ જિનચંદ નામ વેતાંબર મુનિને બોલાવ્યા. તે મુનિ પણ સમૃદ્ધ નામે શ્રાવકનાં જિનરક્ષિત નામે પુત્રની સાથે લઈને રાજા પાસે આવ્યા. ચરઃ जीवदया दईआई निच्चचि य समवगूढदेहाण अरिहंताणं पणमिमो तिहुअंબહુપટિશનાબં છે એમ તીર્થંકરને પ્રણામ કરીને રાજાએ આપેલા આસન ઉપર બેઠા. મંત્રીશ્વરે મુનિને કહ્યું. ગૂઢ ચોર છે. નગરને ઠગે છે. માટે તમારી કેવલિકાએ નિર્ધાર કરી દેખાડે. મુનિ બેલ્યા. એ અમારે આચાર નથી. પ્રધાન બચે. એ તમને અકથ્ય છે, તે પણ રાજાના વચને કરે. એટલે જિનરક્ષિત શ્રાવક બેલ્યો. મેં કેવલિકાને અભ્યાસ કર્યો છે. માટે જે કહે તે જોઈને કહીશ. મંત્રી બોલ્યા. અમારે ચોર મળવાનું કામ છે. તે સાંભળી જિનરક્ષિતે પાનનું બીડુ લીધું. રાજાએ તેને વિસર્યો. તે પિતાના સ્થાને ગયે. તે વાત ચોરે જાણે કે મને કેવલિકાએ જાણશે. ત્યારે કપટ કરી ચોર કપટભાવક થયે. વેત વસ્ત્ર પહેરી, ધોતીયું, ઉત્તરાસંગ, કરી ફૂલની છાબડી હાથમાં રાખી, અનુક્રમે ચૈત્યવંદન કરતે શ્રી મહાવીર સ્વામીના દહેરે ગયો. ત્યાં જિનરક્ષિત પણ આવ્યું. તે ચેરને વિધિ પૂર્વક ક્રિયા કરતાં જે. સાધર્મિકનાં રાગે પૂછ્યું. તમે ક્યાંથી આવ્યા ? કોણ છે ? કયાં જશો ? તે બોલ્ય. ચંપાવાસી છું. જિનદાસ નામે શ્રાવક છું. દિક્ષા લેવાને નિશ્ચય કરીને સિદ્ધાચલજી, ગિરનાર; સમેતશિખરજી આદિની યાત્રાર્થે નિકળ્યો છું, પછી ચોરની પ્રશંસા કરી કહ્યું કે તમને ધન્ય છે. કારણ કે તમને ઉત્તમ પરિણામ છે. આજ મારા ઘરે પધારો. ૫ટી શ્રાવક પણ રૌ વાંઘા, પછી કપટીશ્રાવકને ઘરે લઈ ગયે. વિનયથી જોજન કરાવ્યું. વળી જિનરક્ષિત છે. જ્યાસુધી રહે ત્યાં સુધી મારે ઘેર ભેજને પધારજો. હે મહાભાગ! આ તમારું જ ઘર છે, ચેરે પણ વચન
૩૪૩