________________
જજક જાજિક જજજ જજ જજના -
પછી તે કામ પતાકા પાસે ગયો. તેણે આસન આપ્યું. પગ ધાવા પાણી લાવી. એર બોલે, હમણા પગ દેવાનું કામ નથી. હું હજી રાજાને મક નથી. મારી પાસે આભૂષણ નથી. માટે ક્ષણ આભૂષણ આપો. તે રાજાને મલી આવું તેણુએ પણ સેદાગર જાણી આભૂષણ આપ્યા. તે લઈ સહઅમલદાગર પાસે ગયો. અને કહેવા લાગ્યું. હમણું રૂડુ મુહૂત છે. તમારા ઘેડાનું સ્વરૂપ કહેવા માટે શીધ્ર રાજા પાસે જવું છે, માટે એક અવલ ઘેડો આપે. તે તરત પહેરું, સોદાગરે પણ ઘરધણી જાણી સુંદર ઘડે આપે. તે ઘોડો લઈને પિતાને ઘેર ગયો. થોડો સમય થયો પછી વેશ્યાને શંકા ઉપની. તેણે સેદાગરના માણસને પૂછયું કે હજુ સુધી સોદાગર નથી આવ્યા ? તે બોલ્યો. બારણે બેઠા છે. વેશ્યાએ તેને જઈ પૂછયું, કે સોદાગર તમે છો ? તે બોલ્યા હા હું સદાગર છું. વેશ્યા બોલી. મારા આભૂષણ લઈ ગયો ? તે ક્યાં ગયે ? સેદાગર બોલો. શું તે ઘરધણી નાતે ? વેશ્યા બોલી અહા! મને લુંટી ગયા, મારે ઘડે લઈ ગયો. તે બંને રાજા પાસે ફરીયાદી કરી, રાજા કેપ્યો. કેટવાળને તિરસ્કાર કરી બોલ્યો અરે ! પાંચ દિવસમાં ચાર પકડે. કોટવાળે વચન અંગીકાર કર્યું,
સહમલે માતાને કહ્યું. લેકની વાત સાંભળી આવ. તેણે વાત સાંભળી આવીને પુત્રને વાત કરી. તે પુત્ર ! આજ કોટવાળને કોઇ કરીને રાજાએ કહ્યું. અને કેટવાળે વાત માની. માટે સત્વ રાખીને કાર્ય કરજે. તમે બીવે નહિં જુવે શું બને છે ?
- હવે બ્રાહ્મણને વેવ લઈને નગર મળે પેઠે. ભમતા જમતા દેવકુલમાં કોટવાળને જુગાર રમત જે. ચેર પણ વિપ્ર વેશે ત્યાં બેઠે કોટવાળ સાથે રમવા લાગ્યો. કોટવાબે રમતાં રમતાં પિતાની નામાંકિત મૂદ્દા મૂકી. એણે સાટે પણ કાંઈક આપ્યું. એવામાં રાજાને દ્વારપાળ આવ્યો. તેણે આક્ષેપ કરીને કોટવાળને કહ્યું કે તમને રાજા બોલાવે છે. માટે શીવ્ર ચાલે, કેટવાળ તેની સાથે ચાલ્યો, ચાર પણ કેટવાળના ઘેર ગયો, કોટવાળની ત્રીને કહ્યું, ઘરમાં જે સારી સારી વસ્તુ
૩૪૧