________________
( ၇၉၀၅၄၇၀၇၀၀၈ સુગ્રીવ પંખીણીનો માળે વિખેરી કાલે. સુગ્રીવ બીજે ઝાડે જઈને બેઠે, ત્યારે વાંરે બે, યત / રુત્તીમુવી ફુવારા હિતવાહિની, કમથ ગુફાને સમર્થ ગુરુમાને તેમ તું મને વૈયાવચ્ચે કરવા કહે છે. પણ મારે નિર્જરા દ્વાર ઘણું છે. તેથી નિર્જરા ઘણી છે. જે વૈયાવચ્ચ કરવા જાઉં તે તે લાભ ચુકુ. ઈત્યાદિ કથા આવશ્યક નિર્યુક્તિમાં છે. માટે મૂર્ણ સાધુ અને તિર્યંચ અને બરાબર જાણવા.
હવે ચોથા પદને અર્થ કહે છે. મુક પિતા જ સ વિમત્તા | મરણ પામેલા અને દરિદ્રો સરખા છે તે ઉપર સારણ જુગટીયાની કથા કહે છે,
ઉજજયિનિ નગરીને વિષે સારણ નામે જુગારી છે. તે રમતા રમતા એક દિવસ સર્વ ધન હારી ગયે. ઘરમાં એક વખત જમવા જેટલું પણ ધન ન રહ્યું, પછી તે જુગારી રાત્રિને વિષે ઘેર ઘેર ભમતાં એક વાણિયાને ઘેર પિતા પુત્ર વાત કરે છે. સાંભળવા તે ઉભું રહયે. - પિતાએ પુત્રને કહ્યું કે આપઢા મટાડવાને અર્થે કાંઈક ઘર રાખીયે તે ઠીક પુત્રે હાકારો ભણે. પિતાએ કહયું, દશ હજાર સેનીયા મસાણમાં દાટી મુકીએ, તે વાત જુગારીએ સાંભળી. ત્યારે આગળથીજ મસાણમાં જઈ જયાં મનાથ મૃતક પડ્યા હતા. તેના ભેગે જઈને સૂતે, એવામાં બાપ, દીકરો આવ્યા, દ્રવ્ય ધરતીએ મૂકયું, શેઠે પુત્રને કહયું, રે વત્સ ! સારી રીતે ચારે બાજુ જોઈ આવ રખે કઈ કપટ ચરિત્રવાળે હશે તે આપણું દાટેલું ધન લઈ લેશે. પુત્રે જોયું, અનાથ મડદા વચ્ચે સારણને દીઠે મડદુ જાણીને શંકાએ સારી રીતે જે. મુખ તથા નાકને શ્વાસ ને. તે વાયુ પણ નિકળતે ન જે. વળી હલાવી છે. તે હા પણ નહિં. પછી પિતા પાસે આવી સર્વ વાત કહી, પિતા બોલે, રે વત્સ ! રખે કે માયાવી કપટી પડ્યા ન હોય માટે ફરી એકકસ જોઈ આવ,
૨૩૬