________________
રીતે દેવતા પણ પ્રતિબોધ કરીને ઠેકાણે લાવે છે. એ. અપેક્ષાએ ત્રાષિ તથા દેવતા સરખા ગણવા.
હવે ત્રીજા પદને અર્થ કહે છે. મુવા તિરિત્ર ૨ નં વિમત્તા છે મૂખ અને તિર્યંચને સરખા જાણવા. એટલે મૂર્ખ તિર્યંચ સરખા કહ્યા છે. તેની ઉપર મરૂકની કથા કહે છે. એક ગચ્છને વિષે એક સાધુ લબ્ધિવંત હતા. પણ કઈ બાળ તથા ગ્લાનની વૈયાવચ્ચ ન કરે. એક દિવસ તેને આચાર્યે કહ્યું કે તું વૈયાવચ્ચ કેમ કરતે નથી? ત્યારે તે સાધુ બોલ્યા. મને કોઈ સાધુ કહેતા નથી કે મારી વૈયાવચ્ચ કરે. આચાર્ય બોલ્યા. તું સાધુની પ્રાર્થના વાંછે છે? એ તારી ભૂલ છે. તે ઉપર તને મકની કથા કહું છું. તે સાંભળ.
એક મરૂક નામે બ્રાહ્મણ જ્ઞાનમદે કરી મત્ત થયેલે. કાર્તિક પૂર્ણિમાને દિવસે તે દેશને વિષે રાજા દાન દેવા તૈયાર થાય છે. ત્યારે બધા દાન લેવા જાય. પણ મરુક ન જાય, એકદા તેની ભાર્યાએ પ્રેર્યો કે તું દાન લેવા જા. મરુક છે . એક તે ક્ષુદ્રના હાથનું દાન લેવું. બીજુ વળી તેને ઘેર સામુ જવું. એ કેમ બને ? માટે જેને સાત પેઢી સુધી ગરજ હેય તે અહીં મને આપી જાય, એમ કરતાં જાવજીવ સુધી તે બ્રાહ્મણ દરિદ્રી રહ્યો. એમ મરૂકની પેઠે હે સાધુ! તું પણ ચૂકે છે. જે બાલ વૃદ્ધની વૈયાવચ્ચ કરે તે નિર્જ શ થાય. તથા મૈયાવચ્ચ કરનાર તો બીજા ઘણુ સાધુએ છે. તારે લબ્ધિ છે ને વૈયાવચ્ચ વિના યમ, નિયમ વિલય પામે છે. એમ ગુરુએ કહ્યું ત્યારે, તે સાધુ બે કે તે તમે કેમ વૈયાવચ્ચ નથી કરતા? ત્યારે આચાર્ય મહારાજ બોલ્યા કે તું વાંદરાની પેઠે મૂર્ખ છે. કેઈ ઝાડને વિષે એક વાંદરે રહેતું હતું. તે વર્ષાકાલ આવે ત્યારે ટાઢ વાયરે શીયાળે yકલાઈ જાય. તેને જોઈ સુગ્રીવ પંખીણ બેલી હે વાનર! તું પુરૂષ સરખે છે. બે હાથ ફેગટ ધારે છે. માટે રહેવાને ઘર કેમ નથી કરતે? ટાઢે મરે છે. દુઃખ અમે છે. તે સાંભળી, વાંદરે બોલ્યા નહીં. વળી સુકીવે, બીજી, ત્રીજી વાર કહ્યું. ત્યારે વાંદરા રુઠ. ઉછળીને ຂໍເ>>>>>>>> >>>>>>
ເອເອເ ອເອ
૩૩૫