________________
પત્ર વિધવાના સમય જુદો છે. એમ એક, બે, ત્રણ વિધવાના સમય જુદા છે. એમ તું પણુ અનુક્રમે જાણુજે. પણ યુગપત્ ન હોય. વળી જેને ઉખાડીયા કરીને ફેરવે છે. તેમ ચક્ર સરખુ' દેખાય છે. પણ તે ભાડીયેા એક દિશામાં છે. પર`તુ ચક્રની જેમ સવ દિશાએ નથી. તે પણ ભ્રમણકાળ શીવ્રપણાને લીધે ચક્ર જેવુ' દેખાય છે. તે અહિં જણાવે છે. જેમ લાંબો ફૂલી તથા પાપડને કઈક ખાતા ચક્ષુએ દેખે છે. નાસિકાએ ગધ પણ આવે છે. રસેદ્રિયને સ્વાદ પણ આવે છે. ફરસ ઇન્દ્રિયે તે હાથમાં છે. માટે સ્પજ્ઞાન થાય છે. તથા ખાતા પણ શબ્દ ઉઠે છે, તે શ્રોત્રેન્દ્રિય સાંભળે છે, એ પાંચે જ્ઞાન સર્વ અનુક્રમે થાય છે. પણ કાલના સૂક્ષ્મપણાના કારણે તથા મન શીઘ્રચારી છે. માટે સમકાલે પાંચે અનુભવું છું. એમ થાય, તેમ તું પણ જાણુ જે. દેવદત્ત ઉઘાડી આંખે બેઠા છે. હાથી ચાલ્યા જાય છે. છતાં ન ઢેખે, ત્યારે ગંગ આચાય મેલ્યા કે મે' સમકાલે કેમ ગ્રહણ કર્યા ? આચાય કહે, બ્રહ્માની કાણુ ના પાડે છે ? અમે તે મે ઉપયાગની ના પાડીયે છીયે. એમ કહયે છતે ગ'ગ આચાયે કદાગ્રહ ન છોડયા ત્યારે ગુરુએ તેને ગચ્છ બહાર મૂકયેા. તે વિહાર કરતાં રાજગૃડ નગરે આવ્યા. ત્યાં મણિનાગ નામે નાગ ચૈત્ય છે. તે ચૈત્યની સમીપે રહ્યો. ત્યાં પદા મળી ત્યારે ગંગ આચાયે દેશના દેતા એક સમયે એ ક્રિયાના ઊપયોગ ઢાય એવું કહ્યુ. તે મણિનાગે સાંભળ્યુ ત્યારે મણિનાગ કહેવા લાગ્યા કે અરે દુષ્ટ શિષ્ય ! તું એમ શુ' પ્રરૂપે છે ? કારણ કે આજ સ્થાનકે મહાવીર પ્રભુત્તુ સમવસરણ થયું હતું, તે સમવસરણમાં પ્રભુ વીરે એક સમયે એક જ ક્રિયાનુ વેદવાનુ પ્રરૂપ્યુ છે, તે મેં સાંભળ્યુ છે. તે પ્રભુની વાણીથી તુ વિરૂદ્ધ ખેલે છે ? માટે તુ' હઠ મુકી દે, નહિ' તો તને મારીશ તુ' નાશ પામીશ. ઇત્યાક્રિક ભય વચન સાંભળીને પ્રતિબાધ પમાડયા, મિચ્છામિ દુક્કડ દીધા. પછી ગુરુ પાસે જઈ આલેઈ પઢિકમીને રહ્યા. ફાત્રિ ઋષિાર શ્રી વિરોપાવજે ધમનિન્દ્રાધિારે છે. એવી
chhavada
aaaaaaaaaaaaaaa)
૩૩૪