________________
છે. તેમની પાસે જઇને ધર્મને પૂછો. તથા તે ધર્મ અંગીકાર કરો. તે આચાય જેમ નરેન્દ્રમાં ચક્રવતી, ધનુાંદીમાં ધન જય. તેમ સ" સત્યવાદીમાં શામણી છે. તે સાંભળી બ્રાહ્મણાએ પણ આચર્ચા ને ધમ' પૂછયા. તે ધમ સાંભળીને સર્વ તેમજ માચવા લાગ્યા. કૃતિ જીવસૂત્રવિરાવસ્યાં ! હવે બીજુ ઉદાહરણ કહે છે. માહીર દેશને વિષે અચલપુર નગર. તેની પાસે કન્ના અને એન્ના નામે એ નદી છે. તેની મધ્યે બ્રહ્મદ્વીપ હતું. ત્યાં પાંચસે તાપસ હતા. તેમાં એક તાપસ પગે લેપ કરીને ભૂમિકાની પેઠે જળ ઉપર ચાલે છે. પાણીએ અણુખરડે પગે એન્ના ઉતરીને પારણું કરવા જાય, ત્યારે લેાક પ્રસંશા કરે કે જુવા આ તાપસની તપશક્ત કેવી છે ? જેવુ જૈનમાં નથી. તે સાંભળી શ્રાવકોએ શ્રી વય સ્વામિના મામા આર્ય સમિત આચાય ને માણસ માકલી તેડાવ્યા, અને તે સ્વરૂપ આચાર્યને કહયું. આચાય આલ્યા, એમાં થાડી પાલેપશક્તિ છે, બીજુ કાંઇ નથી. ત્યારે શ્રાવકોએ તાપસને પારણું કરાવવાની નિમંત્રણા કરી. તે જોઈ બીજા લાકોએ જાણ્યુ કે આપણા ગુરુ પાસે શ્રાવક આવતા નહી', તે પણ એમના તપ પ્રભાવે આવ્યાં. તાપસે પણ હા પાડી, હવે પૂર્વ રીતે એન્ના ઉતરીને શ્રાવકને ઘેર પારણું કરવા આવ્યા. શ્રાવકે પણ તાપસના પગ ગરમ પાણીએ ધાઇને ચોખ્ખા કર્યાં, પાવડીઓ પણ ધાઇને ચાખી કરી. પછી ભેજન કર્યુ. પણ મનમાં ચિંતા થઈ. અનુક્રમે સર્વ શ્રાવક તથા બીજા પણ ઘણા લાકોની સાથે નદી કાંઠે આવ્યેા. ધિઠાઈ અવલખીને નદીમાં પેસવા માંડયું, એટલે બુડવા લાગ્યા. તેથી તે તાપસની ઘણી અપભ્રાજના થઇ. કોલાહલ થઇ ગયા.
ત્યારે પૂ` સકેતે આ સમિતજી ત્યાં આવ્યા. આવીને પ્રતિષેધ માટે ચેાગચૂર્ણ' એન્ના મધ્યે નાખીને આચાય આલ્યા, હું એન્ના ! અમે પેલે પાર જઈશું. એવું કહયુ ત્યાં નદીના બેઠુ તટ મળી ગયા, તે જોઈને ચકાને ઘણા ચમત્કાર થયા. પછી માચાય તાપસને આશ્રમે જઇ, તેમને પ્રતિધ કર્યાં. પાંચસેને દીક્ષા આપી. કૃત્તિ
૩૩૨