________________
એમાં કંઈક કારણ હશે એમ વિચારી ગંગાએ ગયા. ગંગા પૂર્વાભિમુખે વહે છે એ જોયું. વળી લેકને પૂછયું, એમણે પણ એમ જ કહયું. એવી રીતે નિશ્ચય કરીને ગુરૂ પાસે આવ્યું. અને કહયું-ગગા પૂર્વાભિમુખે વહે છે. એવું જોયું છતાં ગુરૂ જાણે, બેહની પાછળ માણસ મોકલ્યા હતા. તે બંનેના સમાચાર કહયા. રાજાએ પણ ગુરુનું વચન અંગીકાર કર્યું. એ રીતે રાજાને પુત્ર તથા આચાર્યને શિષ્ય છે, એ બે બરાબર રૂતિ ગરરચા ઢીને | વલી શ્રી શય્યભવ આચાર્યને મનક નામે પુત્ર અને તેજ શિષ્ય થયા. એ બરોબર જાણવા
હવે બીજા પદને અર્થ કહે છે. રિલીય વાર સ વિમત્તા છે કષિ એટલે મુનિ અને દેવતા તે સરખા જાણવા ભાવથી ઋષિ ધર્મ
પામતા હોય તેને હરકેઈ ઉપાયે ધર્મ પમાડે તેમ દેવતા પણ હરકોઈ ઉપાયે ધર્મ પમાડે. તે ઉપર ઋષિની પ્રથમ કથા કહે છે.
અજમેરની પાસે હર્ષપુર નામે નગર છે. ત્યાં સુભટપાલ નામે રાજા છે. ત્યાં ત્રણ જિનભુવન છે ચારસો લૌકીક પ્રસાદ છે. અઢારસે બ્રાહ્મણનાં ઘર છે, છત્રીસ વાણીયાના ઘર છે. નવસો આરામ છે. સાતસો વાવ છે, બસો કુવા છે સાતસો દાનશાલા છે,
તે નગરને વિષે એકદા પ્રિયગ્રંથ નામે આચાર્ય પધાર્યા. ત્યાં એક દિવસ બ્રાહ્મણે યજ્ઞમાં બકરે મારવા માંડશે. તે વૃત્તાંત શ્રાવકોએ પ્રિયગ્રંથ આચાર્યને કહયે, આચાર્યો વાસ અભિમંત્રીને શ્રાવકને આપ્યા અને કહયું કે એ બકરાને મસ્તકે નાંખજે. શ્રાવકે તેમ કર્યું તત્કાલ બકરાના શરીરમાં અંબિકા આવી. તેથી બકરા આકાશે જેને બોલવા લાગ્યા, તમે મને અગ્નિમાં હેમશે તે આવે, મને બાંધે, મારે, જોઉં તે ખરે, પણ જે હું તમારા સરખે નિર્ણય થાઉં તે તમને ક્ષણમાં મારું, જે મારા ચિત્તમાં દયા ન હોય તે જેમ કષાયમાં આવીને હનુમાને લંકામાં જેમ કર્યું તેમ હું આકાશમાં કહીં કરું, ઇત્યાદિક વચન સાંભળીને બ્રાહ્મણે બોલ્યા, ત કેવા છે ? ત્યારે તે આત્મા પ્રગટ કરી બોલ્યા. હુ પાવક છું. એ મારુ વાહન છે. તેને તમે ફેગટ કેમ મા છો? ઈહાં પ્રિયગ્રંથ નામે આચાર્ય પધાર્યા
જssesseeseases everencessessessessessmelesed
૩૩૧