________________
इति सकलसभाभामिनिभालस्थले तिलकायमान पंडित श्री उत्तमविजय गणि शिष्य पंडित पद्मविजयगणिकृते गौतम कुलक प्रकरणे बालावबोधे चतुर्दशायां चत्वार्युदाहरणानि समाप्तानि || १४ ||
હવે પનશ્મી ગાથા કહે છે. તેના પૂર્વ ગાથા સાથે સબંધ છે કે પૂર્વ ગાથાને અંતે કહ્યું કે જે નિમમ'ને પહિલાભા. ત્યાં સુનિ સ વાતે નિમમ છે. તે પણ શિષ્યાક્રિકની વૃદ્ધિ તા અવશ્ય કરે તે માટે ઢાકાત્તર માગે' શિષ્યાદિકની વૃદ્ધિ કરવી. અને સંસાર માગે તથા પુત્રાદિક એ બહુ સરખી છે. એવી સરખામણી દેખાડવા પંદરમી ગાથા કહે છે.
पुत्ताय सीसा य समं विभत्ता, रिसीय देवाय समं विभत्ता मुखा तिरिखाय सम विभत्ता, मुआ दरिदा य समं विभता ॥१५॥ પુત્તા ચસીન્ના ચ સમ વિમત્તતા / પુત્ર અને શિષ્ય એ બેહુ સરખા જાણવા, એટલે લૌકીકપક્ષે પુત્ર અને ઢાકોત્તર પક્ષે શિષ્ય એ એહુ સરખા કહ્યા. તે ઉપર માચાના શિષ્ય તથા રાજાના પુત્ર તેનુ દૃષ્ટાંત કહે છે.
કંઈક રાજ તથા કોઈક આચાય એક દિવસ બેઠા હતા. તેવામાં તે એહુને વાદ થયા. તિહાં રાજા ખેલ્યો. રાજપુત્ર વિનિત હોય, આચાય. એલ્યા, સાધુ વિનિત હાય પછી તે એમાં પ્રથમ રાજપુત્રને પરીક્ષા કરવાના નિણ ય કર્યાં. રાજાએ રાજપુત્રને ખેલાયૈા, અને કહ્યું, ગંગા કઇ મુખે વહે છે ? તે જોઇ આવેા. રાજકુમારે કહ્યું, એમાં શું જોવાનું હોય ? ગ'ગા પૂર્વાભિમુખે વહે છે. એતે પ્રસિધ્ધ છે, એમાં શું જોવા જેવું હાય ? તે પણ ઘણી મહેનત કરી મેકલ્યા. અનુક્રમે વચમાંથી જ પાછા આવ્યા. અને રાજાને કહેવા લાગ્યા. હું ત્યાં જઈને જોઇ આવ્યા કે ગગા પૂર્વાભિમુખે વહે છે. હવે આચાયે સાધુને કહ્યું કે તમે ગંગા કયા મુખે વહે છે, તે જોઈ આવે. સાધુ વિચારવા લાગ્યા કે ગંગા પૂર્વાભિમુખે વહે છે, તે હું જાણુ છુ' તથા ગુરુ જાણે છે, તેમ છતાં મને જોવા મેકલે છે તે જોઈ આવું.
mah
૩૩૦