________________
જીરૂ સતામ્ ।। તા પણ છિદ્ર ન જડયું', ત્યારે તેણે મનમાં વિચાયુ` કે, એત છળાતા નથી, માટે હવે કોઇ ઉપાય એવા કરું' કે એ આ ગામમાં ન રહી શકે. હવે એજ નગરના વાસી ચ'દન નામે સાવાડે છે. તેના ઘરમાંથી દ્રવ્ય ચારી લાવુ. તે એને જઇને સોંપું. એ પણ મારી મિત્રાઈ દાવે રાખશે. પછી હું રાજાને સંભળાવીશ ત્યારે રાજા એને દઢશે, મારશે, ફૂટશે અને પછી એને કાઢી મૂકશે પછી એણે જેમ વિચાયુ તેમ કર્યું. તે દ્રવ્ય ચારી લાવીને ચક્રદેવને કહેવા લાગ્યા, હૈ મિત્ર ! આ મારુ' દ્રવ્ય પ્રછન્નપણે રાખો, પરંતુ તે કુવેળાએ લાવ્યેા માટે ચક્રદેવે તેન રાખ્યુ', તે પણ ઘણા આગ્રહ કરતાં દાક્ષિણ્યતાએ રાખ્યુ. એવામાં વાત પ્રસરી ગઇ કે ચ'નસા વાહને ત્યાં ચારી થઈ છે. તે વાત ચક્રદેવે સાંભળી. એટલે મનમાં શુંકા ઉપજી ત્યારે તે ચક્રદેવને પૂછવા ગયા. યક્ષદેવ આલ્યે, હે મિત્ર ! એ શુ' કહેા છે. ? હું તમને કેમ દુઃખમાં નાંખુ ? એ દ્રવ્ય તા મારા પિતાની ખીકે તમારે ઘેર મૂક્યું છે. ત્યારે તે ચક્રદેવને શાંકા હતી તે ટળી ગઈ
હવે ચંદન સાČવાહ રાજાની પાસે ફરીયાદે ગયા, ત્યારે રાજા ખેલ્યા. તમારું શું શુ' દ્રવ્ય ગયું ? શેઠે પણ રાજાનાં દફ્તરમાં લખાવ્યું. રાજાએ તત્કાળ ઢંઢેરા ફ્રબ્યા રે લેાકેા ! સાંભળેા ચંદન સાથ વાહના ઘરમાં કાઇએ ચારી કરી છે. તેનું દ્રશ્ય જેણે લીધુ હાય તા તે આવીને રાજાને કહે, રાજા તેના ગુન્હા માફ કરશે, પણ કદાપિ જાહેર ન કરશે, તેા રાજા તેને આકરા દંડ કરશે. તેના પ્રાણ લેશે, તે 'ઢેરા ફેરવ્યા પછી પાંચ દિવસ ગયા. એટલે યક્ષદેવે રાજાને કહ્યું, હે રાજન ! તે કહેવા યગ્ય નથી. મિત્રનું છિદ્ર કેમ કહેવાય ? તે પણ રાજદ્વારે તેા જેવું હાય તેવુ' કહેવુ જોઇએ. વળી યદ્યપિ જો મિત્ર છે. તે પણ આલેક અને પરલાકને વિરુદ્ધાચારી પેાતાના આત્માને પણ દુ:ખદાયી તે મિત્રને શુ કરું ? રાજાને કેમ ઉવેખુ` ? જે નજરે દીઠું તે તમને કહુ છું. રાજા બેયેા. જેવુ... હાય તેવું કહેા. પણ ન્યાયને અન્યાય કહેશે નહિ, યક્ષદેવ મટ્યા. હૈ
accessdat
૩૦૬