________________
જ જામજwજાજરમાન અનુગ્રહ કરે. એમ મુનિની અનુજ્ઞા લઈને એક ગાયનું મડુ લઈ આવ્યા. હવે મુનિને અંગ પ્રત્યંગે તૈલ મર્દન કર્યું. તે તેલનું વીર્ય ઉણ છે. ક્યારામાં આવે, તેમ શરીરમાં તેલ સંચરવા માંડયું. જેમ ની કરીને પાણી કયારામાં આવે તેમ. તેથી મુનિ અચેતન થયા. કારણ કે ઉગ્ર વ્યાધિને શમાવવા ઉગ્ર ઔષધ જોઈએ. હવે તેલ કરીને કૃમિયા આકુલ વ્યાકુલ થયા પછી મુનિના શરીરે રત્નકંબલ લપેટી લીધી
તે રત્નકંબલ શીતલ છે. તેથી ત્વચાગત કૃમિ હતા તે સર્વ બહાર નીકળ્યા. તેને રત્ન કંબલમાં લઈ હળવે હળવે ગાયનાં શબમાં મૂકી દીધા. કારણ કે પુરુષ હોય તે સર્વ દયા પાળે. છવાન કે ગશીર્ષ ચંદને કરી વિલેપન કર્યું. તેથી આશ્વાસના ઉપજી. વળી તેલ ચિળ્યું. તેથી માંસગત કૃમિ નીકળ્યા. પછી રત્નકંબલ આચ્છાદન કર્યું. તેથી તે કૃમિ રત્નકંબલમાં આવ્યા. તે પણ ગાયનાં શબમાં ખંખેર્યા. ઉપર ગશીર્ષ ચંદન ચેપડયું. તેથી મુનિ શીતલ થયા અહે ! વેદનું કુશળપણું જુવે કેવુ છે ? વળી તેલ ચળ્યું. તેથી હાડગત કૃમિ નીકળ્યા. વળી રત્નકંબલે કરી ગોશનમાં મુકાયા. વળી ગશીર્ષચંદને વિલેપન કર્યું. જ્યારે બલીયે રુષે ત્યારે વજપંજરમાં પણ રહેવાનું સ્થાનક ન મળે. મુનિ નિરેગી થયા પછી સંહિણે ઔષધીએ નવિ કાંતિ સમાન મુનિને દેડ થયે. સુવર્ણ સરખી કાયા થઈ ત્યારે મુનિને ખમાવીને છએ જણ પિતાના સ્થાનકે ગયા. મુનિ પણ અન્યત્ર ગયા. પછી ગશીર્ષ ચંદન ૨હયું તે યથા રત્નકંબલ વેચી સુવર્ણ લીધું અને પિતાનું સુવર્ણ ભેળી મેટા મેરુના ટુંક જેવું એક મંદિર બંધાવ્યું તિહાં જિન પ્રતિમા પૂજા કરતાં ગુરૂ સેવા કરતા દાલ કાઢે છે. તે છએ જણ એકદા નૈરાગ્ય પામીને ચારિત્ર લઈને શામાનું ગ્રામ વિચરતા, છઠ્ઠ, અઠ્ઠમ તપસ્યા કરી. મધુકર વૃત્તિએ આહાર લેતા, સુભટની પેઠે પરિષહ સહેતા, ક્ષમાલિકે કરી ચાર કષાયને દૂર કરી, દ્રવ્ય, ભાવથી સંલેખણા કરતા, અનશન કરીને પંચ પરમેષ્ઠિનું ધ્યાન
૧૩