________________
ન હોય તે રિમાને વિષે મમત્વ
માયાભાજજકજીવન ચારિત્ર થાળી અનુક્રમે ક્ષપકશ્રેણી માંડી ઘાતકર્મ ક્ષય કરી કેવલજ્ઞાનને પામશે. એ સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થયા. તેણે સંસાર અસાર જાયે. અને માતપિતાને પૂછીને તે ઇંદ ગુરુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે ક્ષમાવત ચારિત્ર પાળતા, જ્ઞાનાભ્યાસ કરતા ગીતાર્થ થયા, ગુરુએ તેને આચાર્ય પદે થાપ્યા. ગ્રામાનુગ્રામ વિચારતા ભવ્ય જીવને પ્રતિબો કરતાં શિષ્યપણે કર્યા, અનેક શિષ્યના પરિવારથી વિચરતા શુદ્ધ અધ્યવસાયે ચોથું મન:પર્યાયજ્ઞાન ઉપન્યું, અનુક્રમે મોક્ષે ગયા. એ સાધુને વંદના કરવા ગયા, તેથી ગુણ પ્રગટયા, તે સાધુ મુનિરાજ તે વંદન કરવા ગ્ય છે. કૃતિ સમારિચરિત્રે विजयसेनआचार्य कथा ॥
હવે ચોથા પદને અર્થ કહે છે.
ને નિર્મમાં તે મળ્યા છે જે સાધુ નિર્મમ એટલે નિરહંકારી હોય અથવા જે મુનિ શરીરને વિષે મમત્વ નથી રાખતા તેવા મુનિઓને પ્રતિલાલવા....તે ઉપર સુદત્તની કથા કહે છે.
સાતપુર નગરમાં ઘણા ધનવંત પુરુષ વસે છે. ત્યાં પ્રકૃતિએ ઘણેજ ભદ્રક એ સુદત્તનામે કર્મકર વસે છે. પણ તેને દાન કરવાની ઘણી ઈચ્છા રહે છે. તથાપિ પિતે દ્રવ્ય હિત છે. તેથી ઘણે ખેદ પામે છે. યત | ળેિ દુવિરસિચ, દુife ઋયં વિટ વળાવીયં છે कीबिन्नाण धण तह, निद्धणाण दाण मि ज इच्छा ॥
હવે તે સુદત્ત નિત્ય વનનાં કાષ્ટ લેવા જાય, ભેજન પણ સાથે લઈ જાય દાનનું વ્યસન છે, માટે દાન આપીને જમે. એમ કરતાં એકદા તેણે પ્રતિમા પ્રતિપન્ન મુનિરાજને વનમાં જેયા, કાઉસગ કરી ઉભા છે. મુનિ ઉપર બહુમાન ઉપન્યું, મુહૂર્ત પ્રમાણે વિરપે, એવામાં અષિ કાઉસગ પારીને ભિક્ષા માટે ચાલ્યા, સુદરે ભિક્ષાની નિમંત્રણ કરી. મુનિએ પણ લાભ જાણી ઉપયોગ પૂર્વક ભિક્ષા લીધી, સુદત્ત ઘણેજ આનંદ પામે, આત્માને કૃતાર્થ માનતે ઘેર આવે. પત્નીને વાત કરી, સ્ત્રી પણ હર્ષ પામી અનુમોદન કરવા લાગી. અને
dadastadesstastasteste sustastastestostestostestestosteste destestostadostdadedostoodedestestadestededededededede
२२