________________
ઉપવાસ કરે. ભૂમિકાએ સૂવે, તેને મંત્ર પણ નિત્ય જપે. નાગરવેલીએ સેપારીના વૃક્ષને આલિંગન દીધું હોય તે તલે શયન કરે. એમ કરતાં કેટલાએક દિવસ ગયા.
અન્યદા સાકેતપુર નગરે એક મંત્રસાધક પુરુષ છે, તે બીલા પ્રમુખ ભેગા કરી નગરની બહાર ઉદ્યાનમાં વિદ્યા સાધે છે. એવામાં વસુતેજ કુમાર ઘેડે ખેલવવા નીકળે છે. તે ત્યાં આવ્યો. તેણે મંત્ર સાધકને પૂછયું. તું આ શું કરે છે ? તેણે વિધા સાધવાની વાત કરી, કુમારે ચાકરને કહ્યું કે મંત્ર સાધવામાં એને જે વસ્તુ જોઈયે તે આણી આપ, તેણે પણ તેમજ કર્યું. વળી એક વર્ષ પછી કુમાર ત્યાં આવ્યા, જુવે તે હજુ વિદ્યા સાધે છે, કુમારે વિચાર્યું. હજી એને વિદ્યા સિદ્ધ થઈ નથી. ત્યારે કુમારે આવી નમસ્કાર કર્યો. અને પૂછયું રે ભદ્ર ! શું સાધે છે ? તે બે યક્ષિણી સાધુ છું. કુમાર બલ્ય. એટલે કાલે પણ કેમ ન સિદ્ધિ પામ્યા? સાધક છે. ઉત્તમ વસ્તુ તરત સિદ્ધ થાય નહીં. વસતેજ બેલ્યો. ત્રણ બીલા મને આપે. સાધકે ત્રણ બીલા આપ્યા. તે લઈ એને ઘણે અંકલેશ થાય છે. એમ કહીને કુમારે તેમાંથી એક બીલું લીધું, હેમ્યું, વળી એનું દુઃખ દેખી મારાથી ખમાતું નથી. એમ કહી બીજુ બીલું હેમ્યું. એટલે જાયેલમાન કુંડમાંથી દેરીપ્યમાન દશે દિશામાં ઉદ્યોત કરતી યક્ષિણી પ્રગટ થઈ અને બેલી. હે કુમાર ! તું કહે હું શું કાર્ય કરું ? વસુ તેજ બે હે દેવી ! આ સાધક જેમ કહે તેમ કરે. એમ કહીને કુમાર જ રહ્યો. યતઃ વરિષદ્ ઘઉં, ૪ પ્રqવચારમાળા ગુરથા, તત્તો દુતિ નિરી, તે સંવરિચ મરચું છે યક્ષિણીએ સાધકને કહ્યું, જે કામ હોય તે કહે. તે કરું. ત્યારે સાધક બો. કાય તે હમણું રહ્યું, પણ મને કહે કે તમે એટલે કાળે પણ મને દર્શન કેમ ન દીધું. તથા કુમારને કલેશ વિના પણ કેમ સિદ્ધ થયા? યક્ષિણ બેલી એને નિશ્ચય હતો. જે હું પ્રગટ ન થઈ હેત તે એ પિતાનું મસ્તક પણ હેમત. સાધકે વિચાર્યું. એ મહાનુભાવ મહાસત્વને અનgoddessessesbrowseeoooooooooooooooooooooooooooooo
૩૪.