________________
આજ નગરમાં વસુદિન નામે ધાબી વસે છે. તે બેબીને ઘેર મપિંગનામે કુતરી છે. તેના પેટે કુતર ઉત્પન્ન થયે છે. તે કુતરા રાસડીએ બાંદેર છે. તેની પાસે એક ગભી બાંધી છે. તેને પાટુ પ્રહાર ખમતે બુમરાણુ કરતે રહે છે. એવું અનુભવે છે. તે પણ તારે પૂર્વની પ્રીતિ છે તે સાંભળ.
પુષ્પરાવર્તના ભરતક્ષેત્રે કુમપુર નગરને વિષે કુસુમસાર નામે શેઠ હતે. એ મિત્રને જીવ તારી સિરિકાંતા નામે આપણે તે તેની સાથે નેહ ઘણે હવે એ પ્રીતિ જાણજે-તે સાંભળી કુમારે વસુદિનને ઘરે જઈ ચાકર મોકલી, કુતરાને મુકાવીને અન્નપાણી આપ્યું. મુનિ પાસે લઈ આવ્યા. તેને ઘણું ચાંદા પડયા છે. કીડા પડયા છે. લેહી કરે છે, શરીર ક્ષીણ થયું છે. ચાલી પણ શકતું નથી, જીભ બહાર નીકળી ગઈ છે, સઘળા દાંત નજરે આવે છે, તે દેખીને કુમારને સંવેગ ઉપજે. કુતરો પણ કુમારને દેખીને પુછડું હલાવી પૂછે છે, આંખમાં આંસુ છે, ત્યારે કુમાર કેવલજ્ઞાનીને પૂછયું, હે ભગવાન ! આ કુતરાને કાંઈ જ્ઞાન છે ? જ્ઞાની બોલ્યા. જ્ઞાન તે નથી, પણ સામાન્ય પ્રેમ છે, વળી પૂછ્યું, કયા કમેં એ દુઃખી થયે ? જ્ઞાની બોલ્યા, જાતિમદ કર્યો જેથી. ફરી પૂછ્યું, કયે મદ કર્યો હતો ? જ્ઞાની બોલ્યા, એ અનંતરભવ ગણિકાને હતી. તે ગણિકાને વૃદમાં તરુણ પુરુષે પરિવરેલી થકી વસંત ક્રીડા કરવા નીકળી એવામાં જોબીનાં સમુહ મુખ આગળ નીકળ્યા. વેશ્યાએ જાતિમદે કરી, વિચાર્યું કે એ નીચ જાતિ અમારા મુખ આગળ કેમ નીકળે ? એમ કરીને વસુદિન બેબી મુખ્ય હતું. તેથી વસુદિનને ઘણું દર્થના કરી તેને જકડ બંધ બાંધીને બંદીખાને નંખા, તે મદના પરિણામથી તેણીએ અશુભ આયુષ્ય બાંધ્યું. પછી નગરનાં લેકે મળી વસુકિને મુકાવે, તે વેશ્યા એ કર્મથી કતરે થા. તે સાંભળી કુમાર વિચાર્યું, અડે ! સંસાર તે મહા દુઃખ છે,
sheerases case seeds
૩૨૦