________________
အနနနနနနနနနနနနနနနနနနနနနန်
જંબુદ્વીપનાં મહાવિદેહ ક્ષેત્રને વિષે ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર છે. ત્યાં સુવિધિ નામે વૈદ હતું. તેને છવાનંદ નામે પુત્ર હતું. તે કાળે જ બીજા ચાર બાળક ઉપજ્યા. તે જાણે દાન, શીલ, તપ, ભાવનાની મૂર્તિ જ હેય નહિં. તેમાં એક પ્રસન્નચંદ્ર રાજાની કનકાવતી ભાર્યા તેને મહીધર નામે પુત્ર થયે. બીજે સાગરદત્ત સાથે વાહની અભયમતી ભાર્યા તેને પૂર્ણભદ્ર નામે પુત્ર થયે. ત્રીજે શુના સીર નામે પ્રધાનને સુબુદ્ધિ નામે પુત્ર થયે. ચેથા ધન નામે શેઠની શીલવતી ભાર્યાને ગુણાકર નામે પુત્ર થયો. તેઓ મોટા થયા. સાથે પાંસુ ક્રીડા કરે. કલાના કલાપ સાથે ભણે. તેજ નગરમાં ઈશ્વરદત્ત નામે શેઠને કેશવ નામે પુત્ર છે. એ છ જણને માંહમાંહે આકરી મિત્રાઈ થઈ. તે પંચેન્દ્રિય અને છટૂટું મન તેની પેઠે વિરહરહિત રહે છે. જીવાનંદ પિતાના પિતાની વિદ્યા આયુર્વેદ સંપૂર્ણ ભ. અષ્ટાંગ ઔષધી રસની વાતેનું સર્વ ફળ જાણે હાથીમાં જેમ અરાવત, ગ્રહમાં જેમ સૂર્ય, તેમ વૈદમાં શિરોમણી છે. છ જણ સાથે દીઠા કરતાં એક દિવસ એકને ઘેર રહેબીજે દિવસે બીજાને ઘેર, એમ સદા સઘળા ભેગા રહે. એકદા છવાનંદ વૈદને ઘેર છએ ભેગા રહ્યા. એવામાં પૃથ્વી પાળ રાજાને પુત્ર ગુણાકાર નામે છે. તેણે અંગતા મેaની પેઠે રાજ્ય છેડીને દિક્ષા લીધી તે જેમ કૃષ્ણકાલના તાપે નદી દુબળી થાય, તેમ તપસ્યા કરી દુબળ થયા છે. તેમને અકાલે અપધ્ય ભેજને કરી કોઢ નીકળે. કારણ કે મુનિએ શરીરની રક્ષા ન કરે તે મુનિને છને પારણે છઠ્ઠ ઘર ઘરને વિષે ભમતા છવાનંદ વૈદને ઘેર આવતા મિત્રાએ જોયા ત્યારે મહીધર કુમારે શૈદપુત્ર છવાનંદને હાંસીમાં કહ્યું કે તું જગતમાં શૈદ શિરોમણી છે. તેને રેગનું જ્ઞાન છે. તારી પાસે ઔષધ ઘણા છે. ચિકિત્સામાં પણ હોંશિયાર છે. પણ તારામાં કોઈ દયા નથી જે સદા આત હોય તે તને પ્રાર્થના કરે છે તે પણ તું વેશ્યાની જેમ દ્રવ્ય વિના તેની સામું જેતે પણ નથી. માટે એકાંતે દ્રવ્યને લેભી છે. કાંઈક ધર્મ આશ્રયીને ચિકિત્સા કરીએ, તારી બૈદવિદ્યા, તારા પરિશ્રમ
૩૧૧