________________
નગરની બહાર ચકદેવે મરવાને ફરો ઘાલ્યો છે. તે જઈને વાર. અને ઘણા આદરથી નગરમાં તેડી લાવે. તે સાંભળીને રાજાને દુઃખ થયું. અને બોલ્યા. દુરાચારી યક્ષદેવને પકડે, એમ હુકમ કરીને પિતે ઉતાવળે ચેડા માણસ સાથે નગર બહાર જતાં થકાં દૂરથી ચકદેવને ફસે ખાધેલે જે. શોર કરતે આવી ફોસે દૂર કરીને પિતાની પાસે બેસાડશે. ચિત્તમાં ઘણે આનંદ થયે. રાજા છે. હે ભંડા! મેં તને ફરી ફરીને પૂછ્યું. પણ તે કાંઈ ન વાત કહી. તું સાચે છે. તારું સર્વ સ્વરૂપ વનદેવીએ મારી માતાનાં દિલમાં આવીને કહ્યું તેણે યક્ષદેવને જુઠે કહ્યો, અને તેને સાચે કહ્યું. તે સાંભળીને ચકદેવે વિચાર્યું. અહો ! આ કામ માઠું થયું. રાજા બે, તારી અવજ્ઞા કરી તે હું ખમાવું છું. તું ખમજે, મેં પરમાર્થ જાણ્યા વિના તારી અવજ્ઞા કરી, તે હું ખમાવું છું. ચકદેવ વિચારે છે કે જે મોટો અનર્થ થશે. કારણ કે યક્ષદેવને આપદા આવી, ત્યારે રાજાને કહેવા લાગે. હે રાજન! તમે પ્રજાના પાલક છે. યક્ષદેવની ખબર કઢા. રાજા બોલ્યો. અમે ખબર કઢાવી છે, મારા મિત્ર એવું ન કરે. રાજા બોલે. દેવી ખોટુ બોલે નહિં. ચક્રદેવે વિચાર્યું, કે મારે ભાઈ છે. એટલામાં યક્ષદેવને બાંધીને રાજા પાસે આા. રાજાએ કહ્યું, એની જીભ કાપે. એની બે આંખે કહે. એનું ઘર લૂંટી લે, એને મારીને દેશમાંથી બહાર કાઢે. ત્યારે ચકદેવે રાજાને કહ્યું. મારે બીજુ કાંઈ જોઈતું નથી. પણ યક્ષદેવને મુકી દે. જે યક્ષદેવ આપદા પામે તે મારાથી ન ખમાય. રાજા છે, એ વાત યુક્ત નથી. એ સાતે ઘાતે દુષ્ટ છે. વિશ્વાસઘાતી છે, એને રાખે શું થાય? ચકદેવ બે, એને જીવિતદાન આપે. મારી ઉપર મોટો ઉપકાર કરે. રાજાએ ચકવિને ઘણે આદર કર્યો. લેક કહેવા લાગ્યા, રાહનું પાણી રાહે ગયું. યક્ષદેવ મહા જઘન્ય છે. એ તે જીવત મુવા જેવું છે. ચકદેવ ઉંડા કુવાની પેઠે ગંભીર જાણ. सवैया ॥ बहिरे गीत सण्यु नहिं. भमरे चप नहु दीठो, सोलकला संपूर्ण चंद अंधले न दीठो ॥ करहीणे पांगुले कठिनको बाण न ताण्यो,
80