________________
မ
န်န၀၆၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀
છે કે સંભવે તે છે. પણ ચિત્તમાં સંશય આવે છે. કારણીયા છેલ્યા. પત્રમાં લખ્યું છે તે વાંચે. તેમાં એ દાગિના છે કે નહિ ? પત્ર પ્રમાણે બધું જોયું. ત્યારે સહુ થરથર્યા. કારણયાએ ચકદેવને પુછયું. તમારે ઘેર આ ઋદ્ધિ કેવી રીતે આવી ? ત્યારે ચકદેવે વિચાર્યું કે મિત્રનું નામ કેમ દેવાય ? જે આનાં માથે ચેરી આવે તે મારી સજજનતા કેમ રહે? વળી મારા પ્રાણ ઉગારીને પરનાં પ્રાણ કેમ હરૂં ? એમ ચિંતવીને કહ્યું કે મારા ઘરનાં છે. કારણયા બોલ્યા. એ ભાંડની ઉપર ચંદન સાર્થવાહનું નામ લખ્યું છે, તેણે કહ્યું. તે તે ખબર નથી. કેણ જાણે કેમ ફેરફાર થયે હશે ? કારીયા બેલ્યા. શીસંખ્યાએ તમારા ભાંડ છે ? ચકદેવ બે, સાંભરતું નથી. પછી કારીયાએ પત્ર વંચાવ્યા. તે દશ હજારને માલ થયા. તે પત્રમાં લખેલા ભાંડ બરબર છે. નગરનાં લેક તથા કારણયા વિસ્મય પામ્યા કે યુગાંતે પણ ચક્રદેવ પારકું ધન ન લે. ફરીથી પૂછવા લાગ્યા કે હે ચકદેવ ! જે પ્રગટ હેય તે કહે. એમ ફરી ફરીને પછે. તે પણ ચકદેવ તેજ જવાબ આપે. ફરી પૂછયું કાંઈક વિચારીને જવાબ આપે તે પણ ચક્રદેવે કંઈ ન કહ્યું. ત્યારે કેટવાળ કાપીને રાજા પાસે લાવ્યું. રાજાને સર્વ વાત સંભળાવી. રાજા બોલ્ય. એ ઉભય લેકને જાણ તે આવું કામ કેમ કરે ? ચકદેવને રાજાએ પૂછયું. જે પરમાર્થ હેય તે કહો ત્યારે ચકદેવે આંખમાં આંસુ લાવીને બધી વાત કહી. રાજાને ચકદેવ ઉપર શંકા ઉપજી. પણ ચકદેવનાં બાપને આદર જાણી કાંઇ કહ્યું તે નહિ. પરંતુ નગરની બહાર કાઢી મૂક્યો. ત્યાં ચકદેવે મનમાં વિચાર્યું કે મને આવડે પરાભવ થયે, લેકમાં અપયશ થયે. માટે મારે હવે જીવવું નથી. એમ ચિંતવીને ત્યાં દેવલની પાસે એક વટ છે. તેમાં ગળા ફાંસે ખાધે.
એ અવસરે વનદેવીએ અવધિજ્ઞાનથી જોયું તે વાત વિપરીત થાય છે. ચક્રદેવ ઉપર કરુણા આવી. તેથી વનદેવીએ રાજાની માતાનાં દિલમાં આવીને જેવી વાત હતી તેવી કહી સંભળાવી. અને કહ્યું. કે
.
હ
eboosebeeeeeessessestoboostxmestopposiseases. હજી
o૮