________________
રાજન ! મે' કાને સાંભળ્યુ' છે કે ચક્રદેવે ચારી કરી છે. જો ચક્રદેવ ન માને તા પ્રશ્નનપણે એનુ ઘર જોજો, મે'' પરિજન પાસેથી સાંભળ્યુ છે. પછી તેા મન માને તેમ કરજો. તમે માટા છે. માફ કરો તે ઘણું સારું. મારા માટો ભાઈ છે. રાજા મલ્યે. એ વાત કેમ મનાય ?
યક્ષદેવ આવ્યા. તમે કહ્યું તે સાચુ' છે, પરંતુ રૂડા માણુસનુ મન પણ લાલે કાચું થાય છે. જેમાં કુલના પણ શું વાંક ? કાણુ કે કૂળ ઘણું ઉત્તમ હાય, અને સુગંધી હોય તે પણ એમાં કીડા નીપજે. છાણમાં વી'છી' ઉત્પન્ન થાય છે. તે તેમાં કૂલ શુ કરે ? તે માટે કાઇક પ્રકારે એનું ઘર જોવડાવા. રાજાએ પણ એ વાત યુક્ત જાણીને પ'ચને લાવ્યા. વળી ઘણા ન્યાયવાન ભેગા થયા. ચંદન સાથ વાહના ભડારીની સાથે લઇને ચક્રદેવનું ઘર જુવે. ત્યારે કારણીયા વિચારવા લાગ્યા કે રાજા શુ' આવે છે ? કાંઈ પણ તાલ કરતા નથી. ચક્રદેવને ધર્મોના રંગ ચાળ મજીઠ જેવા છે. વળી વિચારે છે કે આપણે શું કરીચે ? આપણે તે આજ્ઞાકારક થયા. એમ કહી, આંખમાં આંસુ ઝરતા સવ ભેગા મળીને ત્યાં ગયા. પાછળ દિવસના પહાર રહ્યો ત્યારે આવ્યા તેને ચક્રવાકે સન્માન કરી આસન આપ્યા. કારણીયા ખાલ્યા હું શેઠ ! કોઇ વ્યાપાર કરતાં કાંઇ વસ્તુ લાવ્યા હાય તે કહેા. ચક્રદેવ. શકા રહિત આલ્યા. હું જાણુતા નથી. કારણીયા મેલ્યા. તમે કેપ કરશેા. રાજાએ તમારૂં ઘર જોવાની
ન
આજ્ઞા કરી છે. ચક્રદેવ આલ્યા. અહિં કાપના અવસર શે છે ? જે રાજા હાય તે ન્યાયે અન્યાયે કરી જુવે એ તા રીતી છે.
હવે કારણીયાએ પણ નગરનાં વૃદ્ધ પુરુષોને સાથે લઈને રાજાના પુરુષો સાથે જોયું. જોતા થકાં વિવિધ પ્રકારનું ધન જોયું. ને માંડ પણુ ચઢનના નામ સહિત દીઠા. માંડેથી ઉપાડી સવ બહાર લાવ્યા. ચ`દન
શેઠનાં ભડારીને દેખાડયા, તે પણ દેખીને હૈયામાં દુ:ખ ધરત
૩૦૭