________________
နနနနနနနနနနနနနနနနနနနနနနနနနနန9
અંદર બેઠે છે. એમ વિચારી સુબુદ્ધિએ રાજાને કહયું કે, હું કહું તે સાંભળો. ધન તે મેં લીધું. પણ ઘેર લઈ ગયે નથી. લઈને વડનાં કોટરમાં મૂકયું છે. પછી જે દહાડે લેવા આવે ત્યારે ફણાટોપ માંડી રહેલે ભયંકર સર્ષ દીઠે. તેથી મેં વિચાર્યું કે, એ ધન દેવઅધિષ્ઠિત થયું દેખાય છે. માટે હે રાજન તમારી આજ્ઞા હોય તે એ સપને કેઈક ઉપાયે મારૂં. રાજા છે. એમ કરો. તે વાર સુબુદ્ધિએ બહાર અને અંદર છાણા પ્રમુખ ભર્યા. પછી અગ્નિ લગાડ. તે છાણાને ધૂમાડો આવ્યો. તેથી આકુલ વ્યાકુલ થયે થક તે ભકશેઠ ! પૃથવીએ પડશે. એ ઉપાડ, કૌતુકથી લેકો પૂછવા લાગ્યા કે અરે! ભદ્ર શેઠ ! આ શું ? તે બોલ્ય. એ દુષ્ટ મને ફૂટ સાક્ષી કર્યો, અલક વચનનું ફળ મને હમણાં જ મળ્યું તે માટે કઈ જુહુ બેલશો નહિં. તે સાંભળી રાજાએ ભદ્ર શેઠને રાખે. અને સર્વ ધન લઈ દુષ્ટબુદ્ધિને નગરની બહાર કાઢી મૂકે. સુબુદ્ધિને અલંકાર વસ્ત્ર આપ્યા. સત્યવાદીને જય થ, દુષ્ટબુદ્ધિ પ્રથમથી જ લેકમાં હશે તે તેની સંગતે સુબુદ્ધિને પણ આપદા થઈ માટે માનહીનની સંગત ન કરવી. આ કથા શાંતિનાથ ચરિત્રમાં છે.
હવે ચેથા પદનો અર્થ કહે છે. જો સેવિયવ વિહુ મા . પિથુન એટલે ચાડીયા મનુષ્ય જે હોય તેને ન સેવવા. એના ઉપર ચકદેવની કથા કહે છે.
મહાક્ષેત્રને વિષે ચક્રવાલ નામે નગર છે. ત્યાં અપ્રતિહચક્ર નામે સાર્થવાહ વસે છે. તેને સુમંગલા નારીની કુખે ચક્રદેવનામે પુત્ર ઉત્પન્ન થયા. તે ઘણે વિનયવંત છે. એજ નગરમાં સોમશર્મા નામે પુરોહીત વસે છે તેની નંદીવર્ધન નામે સ્ત્રી છે તેને યક્ષદેવ નામે પુત્ર છે. તે ચકદેવ તથા યક્ષદેવને ઘણું મિત્રાઈ છે. પણ તેમાં ચકદેવ તે સ્વભાવે પ્રાતિ છે. એને યક્ષદેવ કપટી છે. યક્ષદેવ એના છિદ્ર જોયા કરે. એની સંપદા દેખી શક્તા નથી.યત | તુ સક્રિય माणेापि ददाति कलह सताम् ॥ दुग्धोतोऽपि कि याति, बायसः
ઉo૫