________________
ધન તે' લીધુ' છે. કારણ કે એ ધનનુ' આપણા એ વિના કેાઈ જાણતુ નથી. માટે તું જ ઠંગ છે. એમ બેડું જણુ કલેશ કરતાં રાજદ્વારે ગયા. રાજા આગળ દુષ્ટબુદ્ધિ કહેવા લાગ્યા કે, હે મહારાજ! અમને નિધાન જયુ હતુ. તે અમે તમારી બીકે અહિં ન લાગ્યા અને મહાર ભૂમિમાં દાટયું. તે એણે મને ઠગીને લઈ લીધું. માટે હવે યુક્ત લાગે તેમ કરો. રાજા મેલ્યા. એ વાતમાં કૈાણુ સાક્ષી ? દુષ્ટબુદ્ધિ બાલ્યા કે, તે મહાવૃક્ષ સાક્ષી છે. બીજુ તા કાઈ નથી. તે મહાવૃક્ષની હેઠળ દાટયું હતું તે વૃક્ષ સાક્ષી છે. તે મહાવૃક્ષ જો એમ કહે કે અમુક પુરુષે લીધું. તા તમે મને સત્ય વચનનેા ધણી જાણજો. રાજા મેલ્યા. જે એમ કરશે। તા તમે સ લેાકમાં સત્યવાદી ગણાશેા. તે પરીક્ષા કાલે કરશું. એમ દૃષ્ટબુદ્ધિએ કહ્રયે થકે. રાજાએ 'નેને વિસજર્યાં, બેહ જણ ઘરે ગયા. સુબુદ્ધિ મનમાં વિચારે છે કે અહા ! એ દુષ્ટ વાત કેમ બનશે ? પશુ ધર્મથી સદા જય છે. દુષ્ટબુદ્ધિ પણ ઘેર જઈને ભદ્ર નામે પેાતાના બાપને કહે તેા કે હું પિતા દ્રવ્ય તે। હું લાવ્યેા છું. માટે શતે હુ તમને વડનાં કૈટરમાં ઘાલીશ. લેક ભેગા થાય ત્યારે કેટર માંથી એમ કહેજો કે સુબુદ્ધિએ દ્રવ્ય લીધું છે. તે એલ્યે. ૨ દુષ્ટ! તે' એ કામ કર્યુ છે. તે ખોયા. હું દુષ્ટ ! તેં એ દુષ્ટ કામ કર્યુ છે. પણ હું તારા આગ્રહે એ કામ કરીશ. પછી તેને કેપ્ટરમાં ઘાયે.
.
હવે પ્રાતઃકાલે રાજા તથા નગરનાં લાકા સાથે દુષ્ટબુદ્ધિ સર્વે આવ્યા. વડની પૂજા કરીને પછી દુષ્ટબુદ્ધિ બેન્ચે કે હું વૃક્ષ ! તમે કહેશે. તે સાચુ' કરશે માટે સત્ય કહો કે એ ધન કાણે લીધું છે. ત્યારે વડનાં કાટરમાં રહેલ ટાસે એલ્યે! કે, એ ધન સુબુદ્ધિએ લોધે છે, તે સાંભળી સવે લેાક ચમત્કાર પામ્યા' રાજા સુબુદ્ધિને કહેવા લાગ્યું કે એ અપરાધ તમારા કર્યાં છે. માટે ધન આપે. સુબુદ્ધિએ વિચાયુ કદાપિ કાલે વૃક્ષ બેલે નહીં. એ સર્વાં દુબુદ્ધિની ગૂઢ રચના દેખાય છે. વડનાં કૈટરમાંથી વાણી નીકળી. તેથી કાઇક પુરુષ સ`કેત કરીને
sosades
accha coas abachaa.aaaaath
૩૦૪