________________
ઉપચારે કરી કુમારે સાજા કરી. તે વારે આંમ્ર રેડવા લાગી. એટલે સુક્રોશલ રાજા વિનતિ કરવા લાગ્યું. હું માતા ! એવડું દુઃખ તમે શા માટે કરી છે ? તમને કાણે દુડુબ્યા ? ત્યારે તે ખાલી, હૈ વત્સ ! નગરમાં માટું પાપ થાય છે. તેથી મને દુઃખ લાગ્યુ. જેમ પહાડ તૂટી પડે, અથવા સમુદ્ર પૃથ્વીને રેલછેલ કરે એવું પાપ નગરમાં વતે છે. કુમાર કહેવા લાગ્યા, હે માત ! એવુ' શું પાપ વતે છે ? ધાવ માતા મેલી, તારા પિતા કીર્તિધર રાજષિ આ નગરમાં ગોચરી કરવા આવ્યા હતા. તેને દેખીને રાણી ઉપદ્રવ કરીને કઢાવે છે. એવા ધાવના વચન સાંભળીને સુકેશલ રાજાના મનમાં ઘણુા ખેદ ઉપયે. તેજ વેળાએ આંખમાંથી આંસુ રેડતા ઉઘાડે પગે ચાલતા નગર બહાર જઈ સુનિને મળ્યા. સુભટાને હાંકી કાઢયા. તે પણ જેમ સિહુને દેખી શિયાળ નાશે તેમ નાઠા. સાધુના ઉપસગ ટાળ્યુ. પછી સુકાશક રાજા વિનતિ કરવા લાગ્યા, હે સ્વામિન્ નગર મધ્યે આચરીને અર્થે પધારો. પરંતુ મુનિએ તા મૌજુ માસક્ષમણુ કર્યુ.. તેથી વહેારવા આવ્યા નહીં. પશુ પુત્રને ધ દેશના દીધી. તે સાંભળી પુત્રને પણ વૈરાગ્ય ઉપજ્યું, તે વારે પેાતાની પત્નીને ગભ હતા, તે ગર્ભ નેજ રાજ્યે થાપીને પોતે ચારિત્ર અંગીકાર કર્યું.
તે પિતાપુત્રની જોડી સંયમમાગ પાલતાં, ઉગ્ર તપસ્યા કરતાં; માહ ભટ સાથે સ'ગ્રામ કરતાં, કહેણી તથા કરણી એહુ સરખી રાખતા, ઇયંસમિતિ શેાધતાં પગલા દઇ ધરતીને પવિત્ર કરતાં વિચરે છે, મુનિ માગે' સાવધાન રહે છે. એવા અવસરે જે વેળાએ સુકેશલે ચારિત્ર લીધુ. તે વેળાએ રાગે કરીને તેની માતા સુકાશાએ મહેલ ઉપરથી અ'પાપાત કર્યાં. તે અશુભધ્યાને મરણ પામીને વાઘણુ થઇ. મુનિ પણુ વિચરતા ચિત્રકૂટ પ`તે આવી ધાર તપ કરતાં ચામાસુ` રહ્યા. અનુક્રમે પાણાને માટે નગર ઉદ્દેશીને બેઠુ ગેાચરી ભણી ચાલ્યા, તે સમયે તે વાઘણે પણ તરત અપત્ય પ્રસવ્યા છે. એવામાં તે છે મુનિને જોયા. ભૂખી થયેલી વિકરાલ થઇ ચારે દિશામાં જુવે છે. મુનિએ પણ વાઘણુ
radadavan
૧૪
૨૦૯