________________
પિતાપુત્ર બાહીર ભૂમિકાએ ગયા છે. ત્યાં પિતા રૂદન કરવા લાગ્યા, ત્યારે પુત્ર બેલ્યો. મેં સાર્થક નામ કર્યું. તારા દુકૃત કરી હું પણ કયાં સ્થાનક પામતું નથી. હવે આચાર્ય પાસે પણ જઈ ન શકાય, ત્યાં પણ કોઈ વિશ્વાસ ન કરે. ત્યારે પુત્ર બે કે- હે પિતા ! હવે એકવાર કેઈક સ્થાનકે જગ્યા વેશો. તે સાંભળી બાપ બલ્ય, જે તું વિનિત થાય તે હું જગ્યા બેળું, નિંબક બા, હવે વિનિત થઈશ, તે સાંભળી તેઓ મૂળ આચાર્ય પાસે આવ્યા, એટલે સર્વ સાધુ ક્ષેભ ન પામ્યા, તેમને તેના પિતાએ કહ્યું કે હવે એ મારે પુત્ર અન્યાય નહિ કરે, તે પણ તે સાધુ માને નહિં, ત્યારે આચાર્ય બોલ્યા કે, હે આર્યો એમ ન કરો, હાલ તે એ આપણી પાસે પ્રાણ તરીકે રહેશે, તે આજકાલ બે દિવસ રહીને જશે. એમ કરીને બેહજણું રહ્યા.
હવે તે ચેલે પડિલેહણ વેળાએ પડિલેહણ કરે, ઉચ્ચાર પ્રસ્ત્રવણ ભૂમિકા બહાર પડિલેહે. ઈત્યાદિક સર્વ સિદ્ધાંતેક્ત સામાચારી કરતે સર્વ સાધુને રીઝ ઉપજાવી. અનુક્રમે ઉજ્જયિનિ નગરી માંહેલા પાંચસે ઉપાશ્રયના સર્વ સાધુએ મલીને નિબકને અમૃતનાં આંબા સરખો માને. જ્યાં જાય ત્યાંથી નીકળવા ન દે. એ મહાપ્ય થયે, મહા વિનયવત થયે. ઘણી યશકીતિવાળો થયે. એમ શિષ્યની શોભા વિનયમાં પ્રવૃત્તિ કરવાથી થાય. રતિ સિંઘવ થા મારફથક વૃત્તો योगसंग्रहे, इति सकलसभाभामिनिभालस्थलतिलकायमान पंडित उत्तमविजय गणी शिष्य पंडित पद्मविजय गणी विरचिते श्री गौतम कुलक बालावबोधे नवमगाथायां चत्वार्युदाहरणानि समाप्तानि (6) ' હવે દશમી ગાથાને પ્રારંભ કરીયે છીએ. તેને પૂર્વગાથા સાથે એ સંબંધ છે. જે પૂર્વે ચાર પ્રકારની શોભા કહી, અને અહીં પણ જે ગુણે કરી શોભે, તે ગુણ બતાવે છે. એ સંબંધે કરી આવી છે દશમી ગાથા કહે છે.
૨૧૪.