________________
પામવા અશ્વને અધિવાસના કરીને નગર મળે તથા નગર બહાર ફેરવે છે. તે અવસરે એક નાપિત પ્રાતઃકાલે એવું સ્વપ્ન દીધું કે મારે આંતરડે કરી પાટલીપુર નગર વીંટયું છે, તેણે તે સ્વપ્ન ફલા સ્વપ્નનાં જાણ ઉપાધ્યાયને પૂછયું. ઉપાધ્યાયે પણ તેને પિતાને ઘેર લાવીને નવરાવ્યા. પછી પિતાની દીકરીને પરણાવી દીધી.
હવે તે અશ્વ પણ ભમતે ભમતે જ્યાં નાપિત છે ત્યાં આવ્યો તે નાપિત સામે રહીને હેવાર કરવા લાગ્યો. ત્યારે પ્રધાન
કે તે નાપિતને દીપતે દેખીને અજયને વિષે થાપતા રહ્યા, પણ રાજક તેને નાપિત જાણીને અમર કરી તેને વિનય ન કરતા રહ્યા, તે જોઈ તે નાપિતનદ સુભટને કહેવા લાગ્યો કે અહે સુભટો ! એ લકને પકડે, એવું સાંભળીને તે સુભટો પરસ્પર સામુ જોઇને હસતા રહ્યા, ત્યારે નંદનાપિત રાજાએ હેપ્યમયી એટલે ભીત ચિત્રિત બે પુરુષોની સામું જોયું, કે તત્કાલ તે લેખમય બે પુરુષ હાથમાં ખગ લઈ સામા થયા. તેને જોઈ કોઈક નાસી ગયા ને કોઈક મરાઈ ગયા, તે દેખીને સર્વ પ્રધાન પાગીયા રાજાને ખમાવીને વિનય બહુમાન કરતા રહયા. હવે તે રાજાને પ્રધાન કોઈ નથી, તેને શોધે છેએવા અવસરે તે નગરની બહાર એક કપિલ નામે બ્રાહ્મણ વસે છે. એક દિવસે સાંજે સમયે કોઈ સાધુ વિહાર કરતાં ત્યાં આવ્યા. અસુર વેળા હોવાથી ગામમાં જવાય નહીં, એમ જાણી તે સાધુ કપિલ અગ્નિ ક્ષેત્રનાં ઘરને વિષે જ રહ્યા, ત્યાં બ્રાહ્મણે વિચાર્યું કે કાંઈક પ્રશ્ન પૂછું કે જે એ કાંઈ સમજાવે. એમ જાણી જે જે પ્રશ્ન પૂછયા તે તે સર્વનાં ઉત્તર સાધુએ કહ્યા. ત્યારે કપિલ શ્રાવક થયો એમ કેટલાક દિવસ ગયા, પછી સાધુએ વિહાર કર્યો, એક બીજા સાધુ એને ઘેર ચોમાસુ રહ્યા. એવામાં કપિલને એક પુત્ર આવ્યો. તેને જન્મતાં જ વ્યંતરી વળગી એવામાં સાધુ પાત્રાને કાપ દેતા હતા, તે પાણીનાં હેઠળ કપિલે કરે લાવીને ધર્યો. તેના પ્રભાવે વ્યંતરી
ooooooooooooooooooosebecહહહહહહહહહsteadહe+
૨૩૦