________________
શેશે તે સતીપણું તે જે આત્મા સ્થિર હોય તે થાય. અને સ્થિરનું પ્રતિપક્ષી અસ્થિરપણું છે. માટે એમાં અસ્થિરપણું કહે છે. એ સંબંધે કરી આવી જે અગ્યારમી ગાથા તે કહે છે.
अप्पा अरी होई अणवठ्ठीयस्स, अप्पा जसो सीलमओ नरस्स; AGT સુરષ્કા શખવઠ્ઠીચક્ષ, અપ ઝિકા વાઇ ફ્રેંચ ! (૧૧) - સવા કરો દોરે અગવદ્ગીચરણ I અનવસ્થિતસ્ય એટલે જેવા યોગ્ય ઠેકાણે ન હોય, તેને પિતાને આત્મા જ વૈરી સમાન હોય. એટલે ચપલ ચિત્તવાળાને શેઠની સ્ત્રીની પેઠે પિતાને આત્મા તેજ વૈરી જાણ, તે કથા કહે છે.
શ્રીપુર નગરને વિષે વસુનામે શેઠ વસે છે. તેને ગમતી નામે સ્ત્રી છે. અને ધનપાલ નામે પુત્ર છે. અનુક્રમે પિતા મરણ પામે. તેના મૃતકાર્ય કર્યા. કાળે કરી શેક ટળે. પછી ગોમતી પુત્રની વહુ સાથે નિરંતર કલેશ કરે. પુત્રે કહ્યું. હે માતા ! તમારે સંબંધી ચિંતા કરવાનું શું પ્રયોજન છે ? તમે બેઠા થકા ધર્મ કરે. હું તમારી આજ્ઞા કારી છું. તમે આજ સુધી ઘરનાં વ્યાક્ષેપે કરી ધર્મ સાંભળ્યું નથી, અવધાર્યો નથી. માટે ધર્મ સાંભળે. એમ કહીને કેઈક શાસ્ત્રનાં વાંચનારને તેડી લાવ્યું. તેને શાસ્ત્ર વાંચવા માંડયું. ગોમતી સાંભળવા બેઠી. તે વાંચનાર બે કે ભીષ્મ ઉવાચ. એટલે ખડકીમાં અરધે પેઠે કુતરે દીઠે. ત્યારે દરથી હાડ હાઇ એમ કહેતી તે ગમતી ઉઠી ઉભી થઈ. તે ખડકીને રખેવાળ ઉપર રુઠી. તેને કાંઈક ઠપકો દીધે. ડીક વારે આવીને વળી સાંભળવા બેઠી. વળી વાંચનાર બોલ્યા. ભીષ્મ ઉવાચ. એટલું કહ્યું. રડાની હુંડીમાં બિલાઠી દીઠી, ત્યારે વેગળેથી છિરી છિરી એમ કહેતી ઉઠી, રાંધણીયા ઉપર રુઠી. રીસ કરી વળી પાછી બેઠી, વળી પુસ્તકને વાંચનાર બો. ભીષ્મ ઉવાચ. એટલે વાછડો છુટછે. તે જેઈ ઉઠીને પિકારવા લાગી કે અરે ! વાછડો છુટ. એમ કરતી વાછડાના પાલક ઉપર વીસ કરતી બેઠી. વળી વાંચનાર બેલ્યો ભીષ્મ ઉવાચ. એટલે કાગડા કાંe કાંક કરવા લાગ્યા. ત્યારે મુખ વાંકુ કરીને ચાકર
૨૪૨