________________
થશે. માટે જેટલા તંતુ હેય તેટલા વર્ષ રહીશ. એવામાં સૂતર બાંધ્યા પછી બાળક છે. જે મેં બાંધી રાખ્યાને? હવે કયાં જશે? ત્યારે તંતુ ગણ્યા તે બાર થયા. આદ્રકુમારે સ્ત્રીને કહ્યું, હજુ હું બાર વર્ષ રહીશ. તે પણ અનુક્રમ પૂર્ણ થયા એટલે પાછું ચારિત્ર લીધું.
હવે રખવાળી કરનાર પાંચસે સુભટોએ વિચાર્યું કે આપણે રાજાને શું મુખ દેખાડીયે? એમ ચિંતવી આર્યક્ષેત્ર આવી ચેરી કરી, વાટ પાડુ થઈ પેટ ભરે છે. ત્યાં આકુમાર આવી ગયા. તેને ઓળખીને પાંચસો સુભટ આવી પગે લાગ્યા. ઋષિએ ધર્મદેશના સંભળાવી, પાંચસેને પ્રતિબધી દીક્ષા આપી. તે પાંચસેને પરિવરેલા રાજગૃહી નગરીએ પ્રભુ આવ્યા જાણે ત્યાં જવા નીકળ્યા, માર્ગમાં જતાં ગાળો મળે. તે કહેવા લાગે કે તમે ક્યાં જાવ છો? મુનિ બેલ્યા, અમે મહાવીર પાસે જઈએ છીએ. ગોશાળ બોલે. તે વીર નથી. જે ઉગ્ર તપ કરતા, વનમાં એકાંતે રહેતા, કઈ સાથે બોલતા નથી. તે સર્વ લેકને ઠગવા માટે કરતા હતા. તેણે સર્વને ઠગ્યા. હવે નિત્ય આહાર કરે છે. સ્ત્રીઓની વચમાં બેસે છે. લાખો ગમે લેકોને એકઠા મેળવે છે. ચામર વંઝાવે છે. છત્ર ધરાવે છે. રૂપું સોનું તથા રતનના ગઢમાં સિંહાસને બેસે છે. માટે તું જાણતે હઇશ. કે તે વીર છે. પણ તે વીર નથી. મુનિ બેલ્યા. વીર તેવા જ છે. પૂર્વે કરતા હતા તેજ છે. કારણ કે પૂર્વે એવા કર્મ હતા કે તપસ્યા કરીને મૌન કરતા હતા. એકાંત વનવાસ વેઠે. ત્યારે જ કર્મ ખપે અને હવે એવા કર્મ છે કે છત્ર, ચામર ધરાવે, દેવતા પૂજે. મનુષ્યની પર્ષદામાં બેસે દેશના છે. ત્યારે કર્મ ખપે ઈત્યાદિ યુક્તિએ શાલાને નિરુતર કરી, આગળ ચાલ્યા ત્યાં હસ્તિ સાંકળે બાંધ્યું હતું તે મુનિને દેખીને સાંકળ ભાંગીને છુટ. સર્વ લેક નાઠા, હસ્તિ આદ્રકુમારને પગે લાગીને વનમાં ચાલ્યા ગયે. તે યશવાદ નગર વિસ્તાર પામે. તે વાત રાજા શ્રેણકે જાણ. અભયકુમારે સાંભળી, મંત્રી પ્રમુખ પરિવાર સહિત ત્યાં આવ્યા. તેઓ નમસ્કાર કરી
મુનિને પૂછવા લાગ્યા. હે ભગવાન્ ! હાથીને બંધનથી કેમ મૂકાવ્યા ? - હહહeeteoroscopedestrospeechesthese
૨૭૬