________________
મારૂ શેષ આયુષ્ય પૂર્છા, ત્યારે શજા અમરગુરુને રાણી પાસે લઈ ગયા. ગુરુએ રાજાને પૂછ્યુ કે તમે પૂછે ? એવામાં રાણીયે વગર પૂછયે સત્ર વ્યતિકર સંભળાવીને કહ્યું કે દશ મહિનાનુ આયુષ્ય છે. તે સાંભળીને ફરી પૂછ્યું', હૈ ધમ માતા ! મારા ધર્માંશુરુ ક્યાં છે. રાણી ખેતી. અહીથી સે ચેાજન પુરાણપુર નગરે છે. તે સાંભળી અમરગુરુ, રાજા, રાણીને ખમાવ્યા. રાજા આલ્યે. જે ઈહલેાક તથા પરલેાકનુ' સુખનું કારણ એવી ચંપકમાળાને તમે લાવ્યા તે તમારે વિરહ કેમ મારાથી સહન થશે. તે વેળા રાજાએ અમરગુરુના પુત્રને તેઢાવીને અમરગુરુના પદે થાપ્યા. અમારી પહેા વજડાવ્યેા. .'દીવાન છેડયા. દીન અનાથને દાન દીધા, અમરગુરુ પણ સાધમિકને સન્માન દઈ જિનમ'દિરને વિષે પૂજા રચાવી, અઠ્ઠાઈ મહેાત્સવ કર્યાં. ધ કાયે ઘણું દ્રવ્ય વ્યય કરી, શૂરવીર સુભટોને સખાઇ લઇ. રાજાને પૂછીને દીક્ષા લેવા નિકળ્યા. રાજા વળાવીને પાછા વળ્યા. અમરગુરૂ શ્રી સમય જલધિ નામે કેવલીની પાસે જઈ ચારિત્ર લીધુ, ચારિત્ર પાળી કેવલજ્ઞાન પામ્યા માહ્ને ગયા.
હવે રાજાની જે પૂલી રાણીએ ચ'પકમાળા ઉપર દ્વેષ કરવા લાગી. તેણીએ સુલસા નામે પરિત્રાજિકાની ઘણી સેવા કરીને કહ્યું કે હે ભગવતી ! ચ'પકમાલાને કાંક કલ`ક આપેા. જેથી રાજા ચ'પદ્મમામાલાની ઉપર રાગરહિત થાય. અને એના ત્યાગ કરે, પરિત્રાજિકા આલી કે રાજા ચ'પક્રમાલાના જ્ઞાનને રીઝયેા છે. અને બહુમાન કરે છે વળી રાજા મૂઢ આત્મા થકા વિચરે છે. અને જૈનધમ શ્રેષ્ઠ છે. તે ધમ એણે મને પમાડયેા છે, એવુ' જાણી એને ધભ્રષ્ટ કરૂં. ત્યારે રાજા પેાતાની મેળે ચિતવશે કે એ જેમ સુખથી કહે તેમ કરતી નથી તેથી તે તેના ત્યાગ કરશે. માટે પહેલા એને ધમ થી ભ્રષ્ટ કરવાના ઉપાય કરીને પછી લંક દેવાના ઉપાય કરીશ. એમ રાણીને કહીને પરિત્રાજિકા પોતાની મેડીએ ગઇ, ચંપકમાળાને જૈનધમ થી ભ્રષ્ટ કરવા ના નિર'તર ઉપાય ચિંતવતા જાણ્યુ કે એને પુત્ર નથી. માટે પ્રભાતે
૧૮