________________
રાજકારણમાજજીવવા મજ
અર્થ - 7 રેનિયાના જમવા જાવ ! પારકી સ્ત્રીને ન સેવવી તે ઉપર વીર કુમારની કથા કહે છે.
શ્રીનિલય નામે નગર છે. રિપુમન નામે રાજા રાજય કરતે હતું. તેને કમલશ્રી નામે રાણી હતી. અને વીર નામે પુત્ર હતું. પણ તે શુરવીર, ગંભીર, વાદી ગુણને જાણ, વિનયવત, કલાનું ઘર અને કલક રહિત છે. તે કુમાર એકદા મહા અટવીને વિષે આડે ગયે. પણ સસલે કે મૃગ કોઈ જનાવરને ન જોયું, ત્યારે વિસ્મય પામતે પરિવાર સહિત આગળ ચાલ્યું. એટલે એક સ્થાનકે સસલા, મગ, મહિષ, ગજ, વૃષભ, વાઘ, ચિતરા પ્રમુખ સર્વ ભેગા બેઠેલા જોયા. તે પરસ્પર વૈરી પણ મિત્રની પેઠે ઘેર ઈડીને રહ્યા છે. ત્યાં મેઘની પેઠે ગંભીર શબ્દ કરી કણને વિષે અમૃત સમાન લાગે એવું શુભધ્યાન કરતા મુનિએ શબ્દ સાંભળે. એટલે કુમારના પરિવારે નાના પ્રકારના શસ્ત્ર તિર્યંચ ઉપર નાખ્યા, પણ તિર્યંચનાં શરીરે એક વાગ્યે નહિં. ત્યારે કુમારે વિચાર્યું કે આ જાનવરનાં વૈર શમ્યા છે તે એને શસ્ત્ર ન લાગ્યું. તે સર્વ આ મુનિને પ્રભાવ છે. એમ જાણી મુનિના ચરણે નખે. અને ઉચિત સ્થાનકે છે. તે દેખીને તેના પરિ. વારે પણ તેમજ કર્યું. મુનિવર પણ ધર્મલાભ દઈને દેશના નેતા હતાં કે જે પ્રાણી જીવહિંસા ન કરે તે સૌજન્યતા પામે. | સર્વ પાપમાં જીવહિંસા મટી છે. પરમ વરકનું ખાણ છે. સર્વ જીવને સદાકાલ પિતાનું જીવન વહાલું છે. જેમ મરણ પિતાને અનિષ્ટ છે. તેમ સકલ જીવને અનિષ્ટ જાણવું. યતઃ अमेधमध्ये कटिस्य, सुरेन्द्रस्य सुरालये, समानो जिविताकांक्षा, सम મૃત્યુમ , દુર્વચન, ગાલ, ઘાત, પરાભવ, બંધન તથા મરણ એ પિતાને અનિષ્ટ છે. માટે જેને જે વહાલું હોય તેને તે દેવું. તે પરભવનું શુંબલ છે. તથા વળી એક જણને એક છત્ર રાજ્ય આપે તથા કોઈ એકને જીવિત આપે, તે બેઉમાં જીવિત આપનારે વધે. વળી
૨૯૪