________________
એવા અવસરે ચાર જ્ઞાનનાં ધણું શ્રુતજલધિનામે આચાર્ય બહુ શિષ્ય પરિવર્યા થકા સમય જાણીને નંદનવન ઉદ્યાનમાં સમેસર્યા. ઉઘાનપાલકે વધામણી આપી. તેને પ્રીતદાન દઈ સાત, આઠ, પગલા સામાં જઈને વંદના કીધી, પછી, મંત્રીશ્વર, રાણી અને કુમારોના પરિ વારે પરિવર્ચો થકે, પંચાલિગમન સાચવતે તે રાજા આચાર્ય પાસે પહોંચે. ચંપકમાળા તથા દુલહી દેવીએ પરિવ થકે આચાર્યને નમસ્કાર કરી ઉચિત સ્થાનકે રાજા બેઠે આચાર્ય પણ ગંભીર સ્વરે દેશના દીધી. તે ભવ સ્વરૂપ દેશના સાંભળી રાજાએ, બે હાથ જોડીને વિનતિ કરી કે, હે સ્વામિન ! મને દીક્ષારૂપ નેવે સમુદ્રને પાર પમાડે. ગુરુ બેલ્યા. વિલંબ ન કરે. પછી રાજાએ પિતાના કુમારને સિંહાસને બેસાડી સર્વ સમક્ષ રાજ્ય સ્થાપ્યું. પછી મંત્રી પ્રમુખને કહ્યું. કે એ ભુવનાનંદ કુમારને મારી જેમ દેખજે. એમ કહીને પિતાના કંઠથી હાર ઉતારી મારના કંઠમાં પહેરાવી. પછી કુમારને કહ્યું. જેમ મેં પ્રજાને રાખી તેમ તમે રાખજે. પછી પરિજને કહ્યું કે જેમ તમે મારી આણા વહેતા હતા તેમ હવે આ રાજાની આણ વહેજે. હવે ચંપકમાળા પુત્રને કહે છે કે હે જાત ! એ રાજ્ય પામીને સમ્યક્ત્વ પામશે. હે પુત્ર લૌકિક શા ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ કહ્યાા છે. તેમાં ધર્મ થકી અર્થ તથા કામ પામીયે. પરમાથે મેક્ષનું કારણ તે ધર્મ જ છે. પણ બીજુ નથી. અર્થ, સેવ્યા થકી તે કેવલ ભવદુઃખના હેતુ થાય તે માટે હે વત્સ ! અર્થ, કામ તે પુરૂષાર્થ નહીં. ધર્મ તેજ પુરુષાય છે. રાગદ્વેષ રહિત એવા જિનેશ્વરે કહ્યું છે. માટે આ પ્રમાદી થઈને આત્માને ઘમને વિષે પ્રવર્તાવજે. તમે લેકને પણ જૈન ધર્મને વિષે પ્રવર્તાવજે. તું સકલ કલામાં કુશળ છે. તે પણ હું અપત્યનાં સ્નેહને લીધે તને જૈન ધર્મને ઉપદેશ આપું છું. ભુવનનંદ રાજાએ પણ દેશના અંગીકાર કરી. ઉઠીને માતાપિતાને પ્રણામ કર્યા પછી રાજા ચંપકમાળા પ્રમુખ રાણીઓએ પરિવેર્યો થકે ચારિત્ર અંગીકાર કરતે. પરિત્રાજિકાએ પણ ચારિત્ર લીધું. આચાર્ય પણ
w
erdestestes de deste testosteste sostenestestosteskestes des sesstedesteste deste sostestestostestostestedtede deske destosteste se
૨૯૨