________________
શકું ? માટે મારે તમારી આજ્ઞા તેજ શરણુ છે. પછી કુમારની આજ્ઞાએ તે પેાતાના સ્થાનકે ગઇ. બીજી ત્રણે સ્ત્રી પણ પર પુરુષના નિયંગ કરી પેાતાના સ્થાનકે ગઈ. રાજા પણ કુમારને કહેવા લાગ્યા. હે મહા જસના ધણી ! આ સંસાર નાટક દેખાડી તમે મારી ઉપર ઘણું. ઉપકાર કર્યાં હવે આજ્ઞા કરી તે મારા સ્થાનકે જઉ. ત્યારે કુમાર રાજાને પહોંચાડી પાહે આન્યા.
હવે પ્રાત:કાલે કુમાર તથા રાજા એહુ સાથે બેઠા છે. એવામાં સહુસાકારે ઇશન ખૂણે અતિ અદ્ભૂત તેજના વિસ્તાર દેખ્યા. પ્રાતિહારને પૂછ્યું.. આ શું છે ? તેણે ખખર મઢીને જણાવ્યુ` કે અહી' એક કેવલીભગવ ́ત પધાર્યાં છે. તેમને દેવતા વદન કરવા આવે છે. તેની ક્રાંતિ દેખાય છે. તે સાંભળી. રાજા, કુમારને સાથે લઇ અન્ય સ` કા` મૂકીને સર્વ ઋદ્ધિ સહિત વંદન નિમિત્તે ગયા. ત્યાં વિધિ પૂર્ણાંક વંદન કરી યથાસ્થાને બેઠા, કુમાર પોતાના ધદાયક જાણીને આલ્યા. હૈ વીતરાગ, તમે મને પવિત્ર કર્યાં, ઘણા પ્રસાદ કર્યાં. કારણ કે પેાતાના ચરણ કમલનું દર્શન કરાવ્યું. રાજા ખેલ્યા. મને પણ પવિત્ર કર્યાં. સવ પદા ઉઠી ત્યારે રાજાએ પરિવાર સહિત કુમારને લઈને અવગ્રહ બહાર આવી. મુગટાર્દિક સ અલંકાર કુમારને આપ્યા પછી પેાતાનાં પરિવારને એમ કહ્યું, તમારા રાજા પરિવાર સહિત કુમારને પ્રણામ કરીને કેવલી પાસે દીક્ષા લેશે, એમ કહી દીક્ષા લીધી. તેમજ કુમાર તથા રાજા એહુને પૂછીને પાપની શુદ્ધિ કરવા માટે રાણીએ પણ લીધી, બીજી રાણીઓએ પણ ચારિત્ર લીધું. કુમાર પણ વંદના કરી પોતાના સ્થાને ગયા. રાજા ન્યાયે રાજ્ય કરે છે. જિનશાસન પ્રભાવતા થકા મત્રીશ્વરને સ` કાય માં આગળ કરીને પેાતાના સરખા કર્યાં.
હવે રિપુમન રાજાએ કાગળ માકલ્યા. તે વેળાએ વિમલ મ'ત્રીને રાજ્ય સોંપીને કુમાર નયપુરનગરે આભ્યા. તે . વીરકુમારે
200