________________
နနနနနနနနနနနနနနနနနနနနုနနနနနနနနနနနနှင့် કામ કરે છે? રાણી બેલી. તમારાથી શું અજાણ્યું છે? ચંપકમાળા બેલી, એ અપયશને એ પ્રતિકાર નથી. હમણું તમે ધર્મ કરતાં દિવસ કાઢે. પછી અવસરે ઉપાય બતાવીશ, દુલહા દેવી બેલી, હે અપકાર કરે તેના ઉપર પણ ઉપકારિણી, છિદ્રની ઢાંકનારી, કુલવંતી, તને નમસ્કાર થાઓ, એમ કહી ધરણીએ મસ્તક નમાવીને ફરી બોલી, હે સતી ! તમારા ચરણ તેજ મારે શરણ છે. યતઃ છે નિર્જળ વ્રુપ सत्वेषु, दयां कुर्वति साधवः ॥ महि सहरति ज्योत्स्नां, चंद्रचंडालતેમનિ છે એ રીતે ચંપકમાલા સાથે ઘણું પ્રીતિ ધરતી રહેવા લાગી રાજા પણ તે દેખીને ચિત્તમાં ચમત્કાર પામે, અને વિચાર કરવા લાગે, કે ચંપકમાળા ઉત્તમકુળમાં ઉપની છે, માટે એના ઉપર મત્સર કરે ઘટે નહી, યતા છે વર વાટાણે વાની, વનાય निहित वपुः नपुनर्गुणसंपन्ने, कृतः स्वल्पापि मत्सरः ॥ से रीते રાજા તેના ગુણેનું બહુમાન કરતે, જૈન ધર્મને વિષે પ્રવર્તતે, ગામ ગામને વિષે, નગરને વિષે, જિનેશ્વરનાં દહેરાસર કરાવતું હતું. તેમાં પણ પિતાનાં દેશમાં વિશેષ કરાવતું હતું. સુવિહિત જનની ભક્તિ, બહુમાન કરતે. વસ્તી પ્રદાનાદિ કરે, ઘણા સ્વામિવાત્સલ્ય કરે, બહુમાન પૂર્વક સિદ્ધાંત સાંભળે. અમારિ પડતું વજડાવે. શ્રાવક લોકનાં વ્યાપારમાં દાણ મુકી દે. રાજ્યકાર્યમાં અનવદ્યષણે વર્ત– એમ કરતાં શુભ લગ્ન, શુભ મુહ ચંપકમાલાને પુત્ર પ્રસ, પ્રિયવંદા દાસીએ રાજાને વધામણ આપી રાજાએ એક મુગટ સિવાય અંગલગ્ન સર્વ આભૂષણે દાસીને આપ્યા, અને દાસીપણું ટાળ્યું, જિનેશ્વરની પૂજા કરી. નગરમાં ઘરે ઘરે ગીત ગવડાવ્યા, તેરણ બંધાવ્યા, એક માસ પર્યત ઉત્સવ કરીને બાળકનું ભુવનાનંદ નામ પાડ્યું અનુક્રમે કરસિંહ નામે બીજો પુત્ર થયે. પછી જયસુંદરી નામે પુત્રી થઈ. એમ કાળ જતે થકે એક દિવસ ચંપકમાળાએ ભર્તારને કહયું, ૨ રાજન! હવે આપને મટાં પુરુષને માગ લેવો ઘટે. રાજા છે, તમે સાચી વાત કરી પણ હું કર્મવશે કરીને હજી તમારું મુખ કમલ જેવાને
ocesssssssbeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee
-
૨૯૦