________________
તેણે કુમારને કઠે માળા પહેરાવી. અને વીરકુમારને સૂઢ કરી. પોતાના બધે આરાપતા હતા, તે કુમારને કદર્શાવતાર જેવા દેખીને રાન્ન ઘણા હર્ષ પામ્યા. કુમારી પણ દેખી ઘણી જ હર્ષ પામી, તે વેળાએ કુમારનાં શરીરથી ધૂલ દૂર કરવા માટે દશ હાથી, એકલાખ સોનૈયા, એક હજાર ઘેાડા, રાજાએ આપ્યા. છાયા લગ્વેજ કુરુમતીનુ પાણિ ગ્રહણ કરાવ્યુ. કરમાચન વેળાએ રાજાએ એક હજાર ગામ આપ્યા. રહેવાને પ્રસાદ આપ્યા. કુમાર ત્યાં રહી વિલાસ કરે છે. એ સવ વૃત્તાંત કુમારના પિતાએ છાના પુરુષ પીને વિષે મૂકયા હતા તેમણે જઈને સંભળાવ્યુ`. રાજાને આનંદ થયા.
હવે વિવાહાદિ દિવસે માંસાદિક વર્જિત ભેજન કુમારે કર્યું. ત્યારે રાજાએ તેના હેતુ કુમારને પૂછ્યા, કુમાર કહેવા લાગ્યા કે પચેન્દ્રિયને જે વધ કરે તે નરકે જાય. ઇત્યાર્દિક દેશના દેતા માંસના ઘણા દોષ દેખાડયા. તે પ્રસ`ગે સાધુના તથા ગૃહસ્થના ધમ' કહ્યો. વળી પાતે શ્રાવકના ધમ અંગીકાર કર્યાં. અને માંસ પ્રમુખ પરિહાર કર્યાં, તે પણ કહ્યું. તે સાંભળીને રાજાને ધમ ઉપર બહુમાન થયું. પરમ વિશ્વાસ થયા. રાજાએ માંસ ભક્ષણ વજયું. વળી દેવ, ગુરુ અને ધર્મ ત્રણે ઉપર પ્રીતિ થઈ.
એક દિવસ સધ્યા સમયે એક સી આવીને કહેવા લાગી કે હું કુમાર ! રાજાની ભાર્યાં, મત્રીની, શેઠની, અને પ્રાતિહાયની સ્ત્રી એ ચારેએ તમને દીઠા છે, તેથી ચારે ક` વિવલ થઈ છે, જુદી જુદી ચરે જણીએ મને મેકલી છે. પણ તે ચારે માંડામાંડે ન જાણે તેમ તમારો સંગમ થાય તેવી કરુણા કરશ. તે સાંભળી, કુમાર ચિત્તથી વિહ્વળ ન થયા. અને આલ્યે કે આવતી કાલે શત્રે પહેલે પહોરે પ્રાતિહારીને માકલજે. ખીજે પહારે શેઠાણીને, ત્રીજે પહારે મિત્રિણિ, ચાચે પહેારે રાણીને માકલજે. તે પણ સ્ત્રી સંભાળીને હર્ષ પામતી કાર્ય સિદ્ધ થયુ' જાણી, સ્થાનકે જઈને સહુને વાત કરી
thecapacit
૨૩૭