________________
ဖုဖုဖုဖုဖုဖုဖုဖုဖ၉၉၉၉၉၉၉၉ જઈને એને પુત્રને ઉપાય કહું. એમ ચિંતવી પ્રભાતે ચંપકમાળાના મહેલે ગઈ. તે આશિષ દઈને બેઠી. એકાતે ચંપકમાલાને કહેવા લાગી કે તમારે પુત્ર નથી અને પુત્ર વિના જે ભર્તાને ઘણે પ્રેમ હોય તે પણ પાતળો પડે. વળી પુત્ર વિના સદગતિ ન હોય. માટે પુત્ર પ્રાપ્તિને ઉપાય કહું તે કરે. આ મૂળી તથા મંગે પવિત્ર રક્ષા લઈને સનાન કરે. તથા તર્પણ કરીને કાલી કેવી પાસે પુત્ર માંગે એમ કરતાં પુત્ર થશે.
તે સાંભળીને ચંપકમાળ સમ્યકત્વમાં દઢ ચિત્ત રાખીને બોલી. ધૂત ! એમ બીજા લેક ધૂતાય, પણ ધર્મોભાવિત હય, જેણે સંસારને દુખ રૂપ જાર્યો હોય. તે ધૂતાય નહીં. પુત્ર વિના ભર્તારને પ્રેમ પતળે પડે એમ જે તે કહયું તે મુખનું વચન જાણવું. કારણકે ચક્રવતીને સ્ત્રી રત્નને પુત્ર ક્યાં થાય છે? અને સ્નેહ તે આખા ભવ પર્યત રહે છે. વળી તે કહયું કે અત્રિયાને સદ્ગતિ ન હોય. તે પણ અજ્ઞાન છે. પુત્ર તે અબ્રહ્મને હેતુ છે. માટે બ્રહ્મચર્ય તે ધર્મ છે. અને ધર્મથી સદગતિ થાય છે. તથા પુત્રથી જે સ્વર્ગ હોય. તે ભૂંડ, શુકરી, કૂતરી, અને કુકડી પ્રમુખને સદ્ગતિ થવી જોઈએ તથા રક્ષા પ્રમુખે પુત્ર થતું હોય તે જગતમાં કઈ અપુત્રિયા ન હોય. વળી કાલીદેવીની પૂજા કરે ઈત્યાદિક જે તેં કહ્યું, તે કાલી દેવી કોણ ? તે જે મદિરામાંસમાં વૃદ્ધ હેય તે તેમાં દેવપણું પણ જે મૂર્ખ હોય તે માને, તે માટે એક જીન અને જિનમતમાં રહેલા અને તેને ટાળીને બીજાને હું પગે ન લાણું હે ભંડી હાથી ઉપર ચઢીને ગર્દભની જેમ અસવારી કોણ કરે? એમ યુક્તિએ નિવારી તે પણ તે ધૂતારી ઉઠી નહીં. ત્યારે તેણે તેના પ્રતિહારી પાસે બાંહ ઝાલીને કાઢી મુકાવી. તેથી તે પરિત્રાજિકા કષાયે ધમધમતી થકી પૂર્વ સાધિત વિદ્યા સંભારતી હતી. એટલે તે વિદ્યા આવી, વિદ્યા બાલી. મને કેમ સંભારી? પરિત્રાજિકા બોલી. એ આપણી ચંપકમાતા પિતાના જ્ઞાને ગર્ભવંતી થકી મારી
"
કdeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeese--