________________
နေ၀၉ခုန်စရအဖ၉၉၀နေနနနနနန
અવજ્ઞા કરે છે. માટે જીવતી થકી માનસિક અને શારિરીક દુઃખ ભેગવતી રહે અને રાજા અને ત્યાગ કરે. એવું કુશીલનું કલંક ચઢા વિદ્યાએ કબુલ કર્યું. પછી એટલે ચંપકમાલાના ભવનમાં રાજા આવ્યું એટલે વિદ્યા દેવીએ એક પુરૂષ દેખાયે. તેને રાજાએ સારી રીતે જે. એવામાં તે અદશ્ય થયું. ત્યારે રાજા સહસાકારે વિસ્મય પામ્ય અને ચિંતવવા લાગે. જે એના રૂપે મોહેલા કેઈક વિદ્યારે પ્રાર્થના કરે થકે તેને એણીએ અંગીકાર કર્યો દેખાય છે, માટે ધિક્કાર પડે. સ્ત્રીના સ્વભાવને. સ્ત્રીને કઈ રીતે હાથમાં લેવાય નહિં. પણ જે એના મનમાં ગમ્યું તે ખરું. જે નવચનને વાસિત, નિમલ ચારિત્ર, વળી ૌર્યવાળી છતાં પણ જે કુશીલતા સેવે છે તે બીજી સ્ત્રીની શી વાત કરવી ? એમ વિચારીને રાજા વિરક્ત મન થકે ચિંતવે છે. કે હવે એ સ્ત્રી ભેગ યોગ્ય તે નથી. તે પણ એણીએ મને જૈનધર્મ પમાયે એ માટે ઉપકાર, જેને લાખે ભવ સુધી પણ પ્રત્યુપકાર કરી ન શકીયે. માટે એની સાથે આલાપસંલાપ તે કરે. પરંતુ કાગડે વિટાણું ભેજન ખાવા કેણ ઈચ્છે ? એ રીતે તે સાથે ભેગનું મન છુપાવીને ઇંગીત આકાર ગોપવીને રાણી પાસે ગયે. રાણું પૂર્વની પેઠે ઉભી થઈ. રાજા પિતે પણ ક્ષણેક શૈયા ઉપર બેસીને ઉઠો. એમ રાજા નિરંતર જાય, વાતવિગત કરીને ઉઠે. પણ ભેગની વાત કરે નહીં ત્યારે રાણીએ વિચાર્યું કે રાજા મંદ નેહી શા માટે થયા છે. કારણકે ક્ષણિક આવીને જતા રહે છે પછી શબ્દનાં અક્ષર લઈને ચૂડામણી ગ્રંથને ઉપયોગ દીધે. તેથી જાણ્યું કે એ પરિત્રાજિકાને વિલાસ છે. તે પણ પરિવારિકા ઉપર લેશમાત્ર પણ ખેદ ન ધર્યો. તેણે જાણ્યું કે મારે છ મહિના સુધી ભોગાંતરાય છે. તે કાઢવાને નિમિત્ત થઈ છે. તથા એમાં અંતરાય પણ શેને ? એતે અજ્ઞાની જીવ છે, મોહવશે અનાદિકાલને અભ્યાસ સેવે છે? માટે વિશેષ ધર્મ વિષે ઉદ્યમ કરે ઘટે છે ? જે ધર્મ સકલ સુખનું કારણ છે. - પછી તે રાણ કેઈક દિવસે મધુર કંઠે સદુભાષ કરે. કોઈક
૨૮૫