________________
વિચારવા લાગ્યા કે રાણી શ્રીજ કરશે. અને જો કદાચિત્ શુદ્ધ થશે નહિ' તે ચ્યમને ખમણી અશાતા થશે. ઈત્યાદિક ઓલાયમાન હૃદયથકા પ્રાતઃકાળ થયા. રાજા સભા મધ્યે આવ્યેા. પરિજનને અને નગરનાં ઢાકાને તેડાવ્યા. રાજા માલ્યા, ચ'પકમાળા કુશીલણી છે. એવા ઢાકમાં પડઘાષ ચાલ્યા છે. તે રાણીએ સાંભળ્યા છે. હવે તે કહે છે કે ધીજ કરીને શુદ્ધ થઈશ, તે। ભાજન કરીશ, તે માટે તપ્તમાષનું પીજ કરાવીયે, તેની સામગ્રી તૈયાર કરી. ત્યારે તે ખલ્યા, પામર લેનાં વચને એવુ* કરવુ ઘટે નહી' રાજા ખોલ્યા, જે અવણુ વાદ જે વિસ્તર્યાં તે મોટા પુરુષના મહિમા હશે. ગામના મુખે ગણુ' ન બધાય, તે સાંભળી લેાક ખોલ્યા, જેમ તમને ગમે તેમ કરે, ત્યારે રાજા, દિવ્ય સ્થાનકે જઇને રાણીને તેડવા માટે છે. રાણી પણ પૌષધ પારીને વિધિ પૂર્વક દેવપૂજા કરી, શિબિકા ઉપર એસીને ત્યાં આવી, ફુલહુ દૈવી પ્રમુખ અતેઉર પણ જવનિકાને આંતર રાજાની આજ્ઞાએ જોવા બેઠા, લેાકમાં કાલાહલ મચી ગયે. આજ દેવી યુદ્ધ થશે.
હવે કારણીયા પુરુષે જાજવલ્યમાન અગ્નિ તૈયાર કરી તેમાં પ્રચુર તેલ ઘાલીને કઢાઈ ચઢાવી, પછી જેટલામાં અડદ નાંખ્યા એટલે સહુસાત્કારે પ્રલયકાળની અગ્નિ સરખી અનલવાલા ઉઠી, તડતડ કરી આકાશ વિર પૂરી કાઢયા, ખડખડાટ કરતાં પ્રાસાદનાં શિખર તટવા લાગ્યા, માતા પુત્રને મુકી નાસતી હતી. પુત્ર માતાને મૂકી નાસવા લાગ્યા. કાઈ પ્રાસાદને અગ્ર છે. કોઇ કોટ ઉપર, કાઇ પાકાર કરે છે. કોઈ વિલાપ કરે છે. કાઇ હાહાકાર કરે છે રે પુત્ર ! રે માતા ! રે પિતા ! અહીં અમારી શી ગતિ થશે? અમને રાખા, ઇત્યાદિક લાકનાં વચન વિતા, એવામાં આકાશે રહી શાસનદેવીએ કહયુ, અ હજી ચેાડુ' છે પરંતુ ચદ્રકલા સરખી નિ`લ સ્ત્રીનું અપયશ ખેલતા એવા તમે પોતાના આત્માના વૈરી છે. માટે હવે જુવે શું થશે ? તે સાંભળી લેાક ભયે ખીતા થકા ચંપકમાલાને પગે લાગીને આલ્યા,
૨૮૭