________________
કારણ કે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થમાં ધર્મ પુરુષાર્થ તે પરમ પુરુષાર્થ છે. કારણ કે ધર્મથી અર્થ, અર્થથી કામ નીપજે છે, ચતા પત્તોડતઃ શમા મજુરતો , મામા ફંતિ તૌ દુવા ચો સુચા = નિતે માટે ધર્મને વિચાર તે કર ઘટે. વળી તમે કહયું કે પૂર્વ પુરુષને કમાગત આવ્યા તે ધર્મ. તે યુક્તિ પણ ઘટે નહિ. કારણ કે પૂર્વ પુરુષ દરિદ્રી હોય અથવા હોગિષ્ટ હેય ત્યાર તેનાં પુત્ર થાય તે પણ શું રેગીષ્ટ થાય? જે માતા દુશીલ હોય અને તેને પુત્ર ત્યાગ ન કરે? તે તે માતા પુત્રને મારે. તથા અષનું દષ્ટાંત લીધું તે પણ યુક્ત નથી. અહીં વૈદ્ર સ્થાનીય-ગુરુ લેવા. તે પણ રાગદ્વેષ રહિત, પરમાર્થનાં જાણ એવા જોઈએ તેવા ગુરુ તે અરિહંત પિતે છે. અથવા તેમની આણાએ ચાલતા, કાચિત યતનાએ વર્તતા, મત્સર રહિત, એવા ગુરુ તે સુસાધુ છે. અથવા રાગાદિકે રહિત એવા શ્રી અરિહંત દેવ છે. બીજા એવા દેવ નથી. તે સાંભળી રાજા બોલ્ય. અહિં શું પ્રમાણ દેખાડે છે? કુમારી બેલી. સર્વ શાસ્ત્રમાં જે દેવ કહ્યા છે. તેમાં દેખીયે છીએ. કે પૂર્વ સૃષ્ટિને સંહાર કરે. નવી સૃષ્ટિ ઉપજાવવી, વળી સ્ત્રીને પાસે રાખવી. શસ્ત્ર ધરવા. જાપમાળા ધરવી. ઈત્યાદિ સર્વ રાગદ્વેષનાં લક્ષણ છે. તે માટે તે દેવ નહિં. ઈત્યાદિક યુક્તિએ કરી નિરુત્તર કર્યા. ત્યારે અમરગુરુ અને રાજા સમ્યકુત્વ પામ્યા, નિશ્ચલ ચિત્ત થયા. અમરગુરુ બોલ્યા. તે અમને જેનધર્મમાં થાપ્યા. માટે સંસાર સમુદ્રમાં તું અમને જહાજ સરખી થઈ
એમ કરતાં એક વર્ષ યુગ સમાન કષ્ટ કાઢયું, પછી લગ્ન દિવસે રાજા પર. તે સ્ત્રી સાથે દેવતાની પેઠે વિષયસુખ ભોગવતાં ગયે કાળ પણ જાણતા નથી. એકદા રાત્રિના પ્રથમ પહોરે ઉંટ ઉપર ચઢીને દક્ષિણ દિશાએ જાઉં છું. એવું સ્વપ્ન આવ્યું, એવું સ્વપ્ન દેખીને અમરગુરુ જાગ્યા. પછી તેણે વિચાર્યું કે જે એ સ્વપ્ન સાચું હશે તે મારુ આયુષ્ય અલ્પ જાણવું. એમ ચિંતવીને રાજાને કહ્યું. રાણીને
-edeltoesededestrogesterootstofthostessodietseedside diseasessessedeemed
૨૮૨