________________
પ્રાના કરવાને મિષે ત્યાં જા, હું પણ મારો વેષ બદલાવીને તારી સાથે ખચાના જીલનાર થઈને આવીશ. એમ નિર્ધારી અમરગુરુ પ્રધાન પેાતાની સાથે લશ્કર લઇ ત્યાં ગયે. રાજા પણ સાથે ગયા. લલિતાંગ રાજાને અમરગુરુ મળ્યો. રાજાએ ઉચિત માસને બેસાડી તરત પાછા આવ્યા. માટે રિકેશરી રાજાનુ કુશળ પૂછ્યું. ફ્રી શોઘ્ર આવ્યાનું કારણ પૂછ્યું. ત્યારે અમરગુરુ મેલ્યા, મારા મુખે તમારી પુત્રીનાં ગુણુ સાંભળી અમારા રાજાને ઘણેા રાગ ઉત્પન્ન થયા છે. એક વર્ષની ઢીલ જાણી તે પણુ જોવાને ઉત્સુક મન થયુ` છે. જો રાજા કુમારીને ન દેખે તે પ્રાણ ત્યાગ કરશે. તે માટે તમને જેમ ઘટે તેમ કરશે. એવી વાત કરતાં કુમારીપણુ સખીઓની સાથે આવી. પિતાને પગે લાગી. રાજાએ ખેાળામાં બેસાડીને પૂછ્યું કે ૨ વત્સ ! એ અમરગુરુ શા કારણે આવ્યા છે? કુમારી એલી, મને જોવા માટે અરિકેશરી શજા પાતે આવ્યા છે. પણ એના ખચકાના ઉપાડનાર તે રાજા પાતે છે. પછી કુમારીને તાતે પૂછ્યું. તારા પાણિગ્રહણુના વર્ષ દિવસના વિલ`ખ શા માટે છે ? કુમારી પાતાના અ`ગુઠા સામુ જોઈને મેલે નહિ'.
ત્યારે પિતાએ યાતિષને ખેલાવીને પૂછ્યુ કે કુમારીનુ લગ્ન જોઇને કહેા. ચૈાતિષી ખેલ્યા. આ વર્ષમાં લગ્ન રૂડુ નથી. કારણ કે સૂનક્ષેત્રે બૃહસ્પતિ આવ્યે છે.
।। થવુત્તમ્ | ગુહક્ષેત્રતે માનૌ, માનુક્ષેતે ગુરૌ॥ વિવાહાવિ न कुर्वीत, वाँछन शुभ परंपराम् ॥ तेरस मासे अहिए, गुरूस्स एग मि શોર્રસિમ્મિાન મુત્તિ તો પલ્લેિ, યમિ વસાહ માસક્ષ્ણ ! એટલે વૈશાખ સુદ્રી અગ્યારશે ઉત્તરા ફાલ્ગુનીને પહેલે પાયે હ ણુ ગે સૂનક્ષત્રથી હશમે નક્ષત્રે શુદ્ધ લગ્ન છે. કારણ કે પાંચ ગ્રહને મલે ચુક્ત સૂર્ય તથા શુક્ર ઉચ્ચ સ્થાનકે પામે છે. વાતાપાતાદિક દોષ રહિત છે. તે લગ્નદિવસ લખાવીને પુરાહિતને આપ્યા જ્યાતિષિને આદર કીને, સહકાર કરીને વિસર્જ્યો. ત્યાર પછી મરિકેશરી રાજાને લક્ષપાક
૧૮૦