________________
સામંત અને મંત્રિમંડલ પ્રમુખ કચેરીમાં બેઠે છે. તેવામાં પ્રતિહારે આવીને કહ્યું. હે સ્વામિન! કુણાલા નગરીને સ્વામિ અરિકેશરી નામે રાજાધિરાજ તેને અમરગુરુ નામે પ્રધાન છે. તે અહિં આવ્યું છે. તે સાંભળી રાજાએ કહ્યું કે તેને વહેલે મોકલે તેણે પણ તત્કાળ મોકલ્યા. રાજાએ ઉભા થઈ આલિંગન દઈને ઉચિત આસને બેસાડી અને અરિ કેશરી રાજાનું ક્ષેમકુશળ પૂછયું.
એવા અવસરમાં ચંપકમાળા પણ સખીઓની સાથે અધ્યાપક સહિત રાજા પાસે આવી. રાજાએ તેને ખોળામાં બેસાડી. પૂછયું, રે તું શું ભણી છે તે કહે. ત્યારે કુમરી કાંઈ બોલી નહિં. તે જોઈ કુમુદચંદ્ર ઉપાધ્યાય બોલ્યા હે રાજન ! એ બેલી નહી. પણ, ઘણું શાસ્ત્ર ભણું ગઈ છે. ત્યારે અમરગુરુએ વિચાર્યું કે જે એ અરિકેશરી રાજાની સ્ત્રી થાય તે ઘણું સારું. એમ વિચારીને અમરગુરુ બેલ્યા રે રાજપુત્રી! તે ચૂડામણી ગ્રંથને અભ્યાસ કર્યો છે? કુમારી બેલી. કાંઈક કર્યો છે? ત્યારે અમરગુરુ બેલ્યા. કહે, તમારે ભર કેણુ થશે? કયારે થશે ? કેટલા પુત્ર થશે? અને કેટલી પુત્રી થશે? તે સાંભળી કુમારી કાંઈ લજજાથી બોલી નહિ. ઉપાધ્યાય બેલ્યા. તું લજજાથી બોલતી નથી. પણ વિદ્યાની હેલના થાય છે. તે વિચારીને બોલી. અરિકેશરી રાજા એક વર્ષ પછી મારે ભર થશે. બાર વર્ષ સુધી રાગ રહેશે. પછી છ માસ સુધી રાગ ઉતરશે. પછી વળી રાગ થશે. બે પુત્ર થશે. એક પુત્રી થશે. એટલી વાત પૂછી તે કહી. પણ હવે કાંઈક વગર પૂછ્યું કહું છું તે સાંભળો.
તમારે પુત્ર આજથી દશમા દિવસ ઉપર મરણ પામે છે. તેજ રાત્રિએ એ બીજે લક્ષણવંત પુત્ર પ્રસ છે. તે સાંભળી હર્ષવિષાદ સહિત મંત્રી પૂછવા લાગ્યા કે પુત્રને પરલેક જવાનું કેણ હતું થયું ? ત્યારે કુમારી બેલી. ચૂડામણ ગ્રંથના પરમાથે વિશેષે વિચારીને બોલી. જ્યારે તમે રાજાની આજ્ઞાએ મારા પિતા પાસે આવવાને ચાલ્યા ત્યારે તમારે પુત્ર પણ તમારી સાથે નીકળ્યો. વાટમાં થાક, તેથી
૨૭૮