________________
- ઉતર્યા, તે ચેરને મગરે પકડયા. તે દેખીને તે સ્ત્રી બાલી, કુતીર્થ શા માટે ઉતર્યા? તે પણ ભલુ થયું, હજું કાંઈ ગયું નથી. તમે એ મગરમભ્યની આંખે કાઢી નાંખે એમ કહ્યું, તે છારો સાંભળીને વિચાઈ. કે અહે! જી સ્ત્રીનું સાહસપણું કેવું છે? યતઃ
अनृत साहस माया, मुखं त्वमविलोभता ॥ अशौच निर्दयत्व च, स्त्रीणां दोषाः स्वभावजाः ॥
વળી એક દિવસ બલિ નાંખવા અવસરે કાગડાથી રક્ષા કરવા માટે પાઠકના આદેશથી તેજ છાત્ર સ્ત્રીની સાથે આવ્યું. બલિ નાંખતા તે છાત્ર બોલ્ય. ૩૪ત્ત
दिया कागडा बोहेसी, रत्तिं तरिसि नम्मयं ॥
રિટાનિ ચ નાગરિ, બીજું ઢાનિ ચ |
તે સાંભળી સ્ત્રીએ વિચાર્યું કે મારી વાત એ જાણતે દેખાય છે. તે વારે તે બોલી, કે લેક સ્વભાવ એ જ હેય છે. માટે મૌન કરે. આજથી નર્મદા તરવું મૂકયું. ત્યાર પછી ચંચલપણે કરી તેજ છાત્ર સાથે સંગ થયે.
એક દિવસ દેશાંતર જવા માટે તેજ છાત્રને ઘર ભળાવી પાઠક દેશાંતર ગયા, પાછળથી ઘરમાં એક મૃત કલેવર રાખી રાત્રે અગ્નિ સળગાવીને તે છાત્રની સાથે સ્ત્રી નીકલી ગઈ. પ્રાતઃકાળે પાઠક ઘેર આજો, ઘર બન્યું તે સંબંધી સર્વ સ્વરૂપ જાણ્યું, ત્યારે હા પ્રિયા ! મરી ગઈ. એમ ઘણે ખેડ કરતે મૃતકારજ કરી તે સ્ત્રીનાં હાડકા લઈને ગંગાભણ માર્ગે ચાલ્યા જાય છે, તે સ્ત્રીને પણ છ માસ પર્યત છાત્ર સાથે રમ્યા પછી કોઈક વાતને લીધે રુસણું થયું છે. ત્યારે તે સ્ત્રીને પશ્ચાત્તાપ ઉપજે કે ભર્તાર મૂકીને હું અહિં કયાં આવી? એવું પિતાનું સ્વરૂપ જાણીને ભર્તાર ત્યાં આવી પહોંચે, તેને કહ્યું, ત્યાર પાઠક બોલે. તું પત્રો સરખી દેખાય છે ખરી, પણ તે તે તું નથી, તેનાં અસ્થિ તે આ મારી ગાંઠ બાંધ્યા છે. ત્યારે સ્ત્રીએ તેને પૂર્વલી
૨૪૫